SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ પ્રકરણ છે હું. તૈયાર થાય નહીં. જે મુલકી જકાત રદ કરવાનું કમ્પનીના જ હાથમાં હોય તે તેમના અમલ દરમીયાન તે કદી પણ રદ થઈ ન હોત. પણ સદ્દભાગ્ય કમ્પનીના પોતાનાજ નાકરેએ ફરજ પાડી. કમ્પનીએ પિતાના મોટામાં મોટા અને સારામાં સારા ગવર્નર-જનરલ લોર્ડવિલ્યિમ બેન્કિને મોકલ્યા. તેમણે સરચાર્લ્સ વેલ્યનને આ ચીલા વેરાના સંબંધમાં તપાસ કરવા ઉપર નીમ્યા. વેલ્યને એક પ્રખ્યાત રિપોર્ટમાં તે રીતનાં અનિષ્ટો દયાવિના ખુલ્લાં ક્ય. તેમાં બતાવ્યું હતું કે બંગાળાના નવાબના વખત કરતાં આ વખતમાં આ ચીલા વેરાનાં દુ:ખોમાં વધારો થયો છે. ચોકીદારના પગાર એટલા હલકા છે કે તેઓ પાન સેપારી વિના નથી શકે જ નહીં. તેને લીધે તમામ પેદાશ મરી ગઈ છે અને મુલકી વેપાર પક્ષાઘાતમાં પડેલો છે. મુસાફરોને હેરાન કરવામાં આવે છે અને ચેકીએથી પસાર થતી સ્ત્રીઓની આબરૂ પણ નિર્ભય નથી; અને જુલમની આ વિશાળ પદ્ધતિ નજીવી ઉપજ માટે દેશમાં રાખવામાં આવી છે. લેવિલ્યમ બેન્કિ વેલ્યનનો રિપોર્ટ પ્રસિદ્ધ કર્યો અને મુલકી વેપાર ઉપરની જકાતના બાર વગાડ્યા. ઈગ્લેંડમાં લેડ એલનબરોએ આ રિપોર્ટ ઉપાડી લીધો અને ૧૮૩૫ માં આ રીતની અનિષ્ટતા વજનદાર ભાષામાં ઈસ્ટ ઈન્ડિયા કમ્પની આગળ રજુ કરી લખ્યું કે – “ઇગ્લેંડના સુતરાઉ માલ ઉપર હિંદુસ્તાનમાં ફક્ત રાા ટકા જકાત લેવાય છે, ત્યારે હિંદુસ્તાનના માલ ઉપર નીચે પ્રમાણે જકાતે લેવાય છે. કાચા રૂ ઉપર ૫ ટકા સુતર છે ૭ , કાપડ ઉપર અને જે પરવાને સફેત કાપડનો લઈને પછી તેને રંગવામાં આવ્યું હોય તે બીજા ૨ ,
SR No.032688
Book TitleBritish Hindusthanno Arthik Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUttamlal K Trivedi
PublisherHiralal Tribhovandas Parekh
Publication Year1909
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy