________________
Let
પ્રકરણ ૬ કે.
નની કારીગરીના નાશ અને હિંદુસ્તાનના લેકાની વધતી જ્તી દરિદ્રતા જોઇને બહુ ચિંતા થઇ હતી.
66
ગ્રેટબ્રિટનને કાચા માલ માટે પરરાજ્ય ઉપર આધાર રાખવા પડે છે તે મટાડી તેવા ભાલ હિંદુસ્તાનમાંથીજ મળી શકે એવી સ્થિતિ સંપાદન કર્વાની બહુ જરૂર છે; કારણ કે તેવા કાચા માલ ઉપર ગ્રેટબ્રિટનનાં ઘણા કિંમતીમાં કિ ંમતી કારખાનાંઓને આધાર છે. આ બાબત ઉપર કાર્ટ ઓફ ડિરે ફૅટરેાનુ ધ્યાન ખેંચાયલુ' અમારા જોવામાં આવે છે.
મારે ઉમેરવુ જોઇએ કે, રેશમ જેવી ચીજોનેા ઉદ્યોગ દાખલ કરવાથી, રૂની જાત સુધારવાથી અને ખાંડ સાફ કરવાના ઉદ્યોગમાં તેડુ મેળવવાના યત્ના કરવાથી આપણે આપણા દેશના હૃદયને કઇંક સત્ય આપી શકીશુ. અને આપણા મહેાળા મુલકનાં સાધને નભાવી શકીશું. દાણાદ્ગુણી સિવાયની ઉપર ગણાય તેવી ઉંચી પેદાશોને ઉત્તેજન આપવાથી, વ્યાપારને સજીવન ફર્વાથી, અને શ્રીમંત અને હૅત્સાહી રૈયતને અંદરના ભાગેામાં વસવાની અથવા ધંધા કરવાની લાલચ આપવાથી આપણા દેશને આપણે સત્વ આપી શકીશું અને આપણી ઉપજ ઉધરાવી શકીશું. આપણા રાજ્ય અને અમલ નીચે રહેતી દેશી રૈયતમાં બુદ્ધિ કે સત્વ એમાંથી એકેની ખામી નથી, પણ તે બહાર કડુાડવાની જરૂર છે. આપણે આપણી પોતાની વિભૂતિ આપણી સત્તા નીચે રહેતી પ્રજાના અભ્યુદયની સાથે કેવી રીતે જોડવી તે સમજીએ છીએ, અને તે સારૂં આપણું વિશાળ નીતિ, ઉત્સાહ અને પ્રવૃત્તિ હાથ ધરવાની જરૂર છે. સર જાન માલ્કમને પણ એટલી સમજણ ન પડી કે જે તાબાના દેશના રાજ્યકર્તાઓની નીતિ-પેાતાના દેશના ઉદ્યાગાને માટે જોઇતા કાચા માલ પૂરા પાડવા સારૂ તે દેશના ઉપયાગ કરવાને હાય તે દેશની આબાદી કાષ્ઠ દિવસ થઇ શકે નહિ. હિંદુસ્તાનમાં હાથ ધરાયેલી આ નીતિના સ ંબંધમાં ઇંગ્લેંડના જાહેર રાજ્યપુરુષો અથવા લેખકા કંઇ પણ ખેાલતા વા બળતા નહિ. રીકાર્ડ વગેરે