________________
૨૭૬
પ્રકરણ } છું.
જોવામાં આવે છે ? હાલ્ટ મેકેન્ઝિ જવાબ દે છે કે કલકત્તા ઉપરથી જોતાં તે તેવા વધારા થયેલા છે. એમાં કાંઇ શક નથી કે વિલાયતી મેાજશેખની ચીજેમાં મીઠાશ માણવા તરફ લેાકેાનુ ં વલણ સ્પષ્ટ દેખાય છે. તેમનાં ધરામાં સારા શણગાર દાખલ થઇ ગયા છે, ઘણા ધડીઆળેા રાખે છે, ગાડીઓને શાખ વધતા જાય છે અને દારૂ પીએ છે, એમ સર્વ માને છે.
હિંદુસ્તાનમાં પશ્ચિમના સુધારાના પ્રચારમાં આ અર્થગર્ભ પુરાવેા સાંભ ળીને ઇંગ્લેંડના ગ ંભીર અને પૂજ્ય કૅામનર્સના ચહેરા ઉપર આસુર સાષને આનન્દ ફેલાઇ રહ્યા હશે !
પરદેશી વેપાર.
સન ૧૮૧૩ માં ઇસ્ટ ઇન્ડિયા કમ્પનીને મુલકી હિસાબ વેપારી હીસાબથી જુદો રાખવાના એક કાયદો કરવામાં આવ્યા હતા. તેમાં
મુલકી હીસાબમાં લશ્કરી ખરચ (૨) વહીવટ અને વેપારી તેાકરાનું ખરચ (૩) હિંદુસ્તાનના કરજના વ્યાજનું ખરચ એ ત્રણને સમાવેશ કર્વાના વેપારી નક્ા જે આવે તેમાંથી હુંડીમણુનું ખરચ અને ખીજા કરજ પેટે વસુલ આપવું, અને કમ્પનીનું વ્યાજ અને ઇન્ડિયાનું અને વિલાયતનુ કરજ આપવુ : આવે! બંદોબસ્ત કર્યાં હતા.
૧૮૧૩ થી ૧૮૨૮ સુધી મુલકી ઉપજ નીચે પ્રમાણે હતી.
અંગાળા
£
૧૯૬, ૧૨૧, ૯૮૩,
મદ્રાસ
૮૨ ૦૪૨ ૯૬૭.
મુંબઇ
૩૦ ૯૮૬ ૮૭૦.
અયેાધ્યા અને ખીજા તાબાના પ્રાંતા ૧૯૩૧ ૪૮૦.
કુલ. ૩૧૧૦, ૮૩, ૩૦૦,
.