________________
બ્રિટિશ હિંદુસ્તાનના આર્થિક પ્રતિહાસ.
૨૦૧
હિંદુસ્તાનમાં એવા પ્રદેશ છે કે જે ચઢાના પ્રદેશાની સાથે મળતા આવે છે. તેથી ઉંચામાં ઉંચી ચીનાઇ ચહા જેવી ઉંચી ચાહ ત્યાં ઉત્પન્ન થઇ શકરો એમાં શંકા રહે તેવું નથી. કુમાએન, ગઢવા અને સિલરમેારના મુલકમાં ચીન અને જપાનમાં જ્યાં પુષ્કળ ચહા તૈયાર થાય છે તેવી જમીન છે.
મેં જોયું છે કે કેમેલીયાની એક જાત નેપાલમાં ઉગે છે. ૧૮૧૮માં તેને હેવાલ આપતાં મે... બતાવ્યુ` હતુ` કે ખટમ ડુના એક બગીચામાં ચાહના છેડ બહુ આબાદ જણાયા હતા, ને દશ પીટ ઉંચા વધેલા, અને વર્ષના છેલ્લા ચાર મહીનામાં તેના ઉપર પુષ્કળ ફૂલકુળ બેઠેલાં હતાં. કેટલાક વર્ષ પછી હું ત્યાં ગયા ત્યારે મેં તે છેડ પાછે જોયા અને તે વખતે મને ખબર મળી કે તેનું ખી ગુરખા સરકાર દર ત્રીજે વર્ષે ચીનમાં એલચીએ મેાકલે છે એમાંના એકાદા એલચી ખાતાએ પૈકીગમાંથી આણેલુ હતુ.
આ બધા મળતા સંયોગા આપણે ધ્યાનમાં લઇએ તે જો રીતસર ગઢવણુ કરવામાં આવે અને સારી દેખરેખ હાય તા ચેાડા વખતમાં ચહાના ખેડનુ ઇસ્ટ ઇન્ડિયા કમ્પનીના મુલકમાં પુષ્કળ વાવેતર થવા સભવ છે. અને તેમ થાય તા સુધરેલી જીંદગીની એક મોટામાં મેાટી પ્રજાના સબંધમાં આપણે આપખુદી પ્રજાના તાર ઉપર જે અત્યારે આધાર રાખીને બેઠા છીએ તેમાંથી મુક્ત થઇ શકીએ.’
ડા. વાલિકને આ પત્ર ૧૮૩૨ ના ફેબ્રુઆરીની ત્રીજી તારીખનેા હતેા અને આ ગૃહસ્થને ચાના ઉદ્યાગના એક મેાટા આચાર્ય જેવા ગણાય. એશક ગુરખા એલચીએ જે નેપાળમાં ચહા લઇ આવ્યા તેમને 3. વેલિફ ઉપરજ મૂકવા જોઇએ.
સોનુ, લેખ‘ૐ અને તાંબુ.
નીલગીરીમાં સેાનું માલુમ પડયુ હતુ તે શુદ્ધ જણાયુ હતુ અને પર્વેતૃની ખીણમાં વાઇનાડના જીલ્લામાંથી કેટલાક જથા એકઠા પશુ કર્યાં હતા.