________________
- કેટલાક સ્વદેશી ખેતી કરનારાને ત્યાં પણ કારખાનાં હતાં, પણ તેમની મળી યુરોપિયનની ગળી જેવી નીકળતી નહિ હવે સ્વદેશી ગળીને જો વધ. વા માંડ્યો હતો. ૧૫૦૦ યુરોપિયનો ગળીના ધંધામાં કામે લાગ્યા હતા. તેઓ યુરોપમાંથી કંઈ મુડી લાવેલા નહિ કલકત્તામાં દેશીઓ પાસેથી અથવા કમ્પનીના યુરોપીઅન નેકરે પાસેથી કે બીજા આરતીઓ પાસેથી વ્યાજે લેતા, અને તે વડે કારખાનાં ઉભાં કરતા. કોઈ મુડીવાળો વેપારી ગળીનું કારખાનું કાઢવા હિંદુસ્તાનમાં ગયાનો એક પણ દાખલે જાણ્યું નથી. '
હિંદુસ્તાનમાંથી ગળીનો નીકાસ ૧૭૮૦ થી શરૂ થયો, અને ચાળીશ વર્ષમાં એટલે બધે વધી ગયો હતો કે બીજી બધી તરેહની ગળી બંધ થઈ ગઈ. ધાકાથી દિલ્હી સુધી ગળીનું વાવેતર ચાલતું અને તેવું લાખ રતલ ગળા પરદેશ ચઢતી. બ્રિટીશ વેપારીઓ વર્ષે દહાડે જમીનના દરના અને મજુરોની દાડીના મેળ લાખ એંશી હજાર ૧૬૮૦૦૦૦ પ. આપતા. કલકત્તે આવતાં ગળીની કિંમત ૨૪૩૦૦૦ પં. થતી અને ઇંગ્લંડમાં તેની ૩૬૦૦૦૦૦ પિ. થતી. બંગાળામાં ત્રણસેથી ચારોં કારખાનાં હતાં તે જેસર, કૃષ્ણનગર અને તિતમાં, ગંગા નદીથી રેલાતી જમીન સારામાં સારી ગણાતી. ડીક ગળી મદ્રાસ અને મુંબઈમાં પણ પેદા થતી. ઘણે ભાગે વેપારીઓ કલકત્તાની પેઢી એમાંથી દસબાર ટકાના વ્યાજથી નાણાં કાઢતા અને પિતાની મીલકત ઘરેણે મૂક્તા. જોખમ વધારે હોવાથી વ્યાજ ઉંચું હતું. સ્વદેશી ખેડુતો પણ યુપિયન રીતનું અનુકરણ કરવા લાગ્યા હતા. ગળીના બનાવટ અને નિકાસ તે કાંઈ યુરોપિયનથી શરૂ થયેલાં ન હતાં, ગળી તે એક રંગ તરીકે પૂર્વમાં ઘણાં વર્ષથી જાણીતી હતી, અને હિંદુસ્તાનની બહાર ઘણું ચઢતી.
ગળી બનાવવાની પ્રાચીન રીત અપૂર્ણ હતી. ૧૮૧૯ થી ઇસ્ટ ઇન્ડિયા કર્મની યુરેપિયનને નાણાં ધીરીને તેમની પાસે ગળી બનાવરાવતી અને એને ઉઠંડફલતી. ગળીને વેપારની એકદમ આબાદી થ્રવાનું કારણ