________________
પ્રકરણ } .
૪. ખેડુ અને ખીજા દેશીઓને નેતરની સોટીથી ક્ટકા મારવા અથવા બીજી શિક્ષા કરવી,
૨૫
અને આ સરક્યુલરમાં એવા હુકમ કરવામાં આવ્યા હતા કે મેજીસ્ટ્રેટ એ હૈડાનેા નાશ કરવા, ખેડુત ઉપર ફટકા અથવા ખીજી ગેરકાયદે શિક્ષા થાય તેના રિપોર્ટ કરવા; અને સરકારના હુકમનુ માન ન રાખે તો યુરાપિયન લેકાને દેશના અંદરના ભાગમાં વસવા દેવા નહિ. એક બીજે સરકયુલર તા. ૨૦ મી જુલાઇ સને ૧૯૧૦ ના રાજને એવી મતલબના કાઢવામાં આવેલા હતા કે જે વેપારીઓ ગળીયારા લોકોને પ્રથમથી નાણાં આપી તેમની મરજી વિરૂદ્ધ મળી વાવવાની ફરજ પાડે તેવુ કાંઈ ખતે તે તેના રિપોર્ટ કરવા.
પણુ ગળાના વેપારીઓને જુલમ ખીજા પચાસ વર્ષ સુધી ચાલ્યે અને જ્યારે બગાળાના લેાકેા સામા થયા ત્યારેજ શાન્ત પડયા. ૧૮૫૯ ના ગળીના હુલડ પછી યુરેપિયન વેપારીએ ગળી વાવવાના ધંધા કરતા બધ થઇ ગયા.
બંગાળા મેટેય નાટકકાર દીનબન્ધુ મિત્રે ગળી પણ નામનું નાટક ચીને આ ધંધાદારીઓને જુલમ ઉઘાડા પાડયા હતા. આ ગ્રંથનુ ઈંગ્રેજીમાં ભાષાન્તર કરવા માટે રે. જેમ્સ લેાંગને કલકત્તાની હાઈકોર્ટે દંડ અને કેદની શિક્ષા કરી હતી, અને પાછળથી બૂંગાળાના લે. ગવર્નર થયેલા એશલી ઇડનનુ નામ આ જુલમ અટકાવવાને માટે હજી ઉપકારની સાથે સંભારાય છે.
.
આસામમાં ચહાનુ વાવેતર કરવા માટે મજુરા પૂરા પાડવાના એક કાયદે જેને હિંદુસ્તાનના લોકેા ‘ ગુલામી કાયદો ' કહે છે તે હજી હિંદુસ્તાનમાં પ્રચલિત છે. અજ્ઞાન સ્ત્રી પુરૂષોની નુકશાનીની કલમેા સાથેના કરાર ઉપર સહીઓ કરાવીને . અમુક વર્ષ માટે બાંધી લેવામાં આવે છે. સ. ૧૯૦૧ માં અસામના એક ચિક્ કમિશનર અત્યંત આગ્રહ છતાં ચહાના બગીચામાં એ લેાકા રહે તે દરમિયાન વાજબી પગાર અપાવવામાં સફળ થયા નથી; પણુ હવે ૧૮૧૩ ની સાલ તરફ્ પાછા આવીએ.