________________
પ્રકરણ ૫મુ .
પણ
લાકની પેદાશને ખરે। ભય વેપાર ધંધાની દશા ઉતરતી જતી હતી તેનાથી હતા. ડા. બુકનન જે જે જગાએ ગયા છે ત્યાંની ઘણી જગામાં આની અસર જણાવા લાગી હતી. તે પછી તે સ કંટ વધવા માંડયું હતું. આ હકીકત ઉપર આપણે આગળ આવીશુ.
મી. બર્ડ અને ઉત્તરહ દમાં જમામન્ત્રી ૧૮૨૨-૧૮૩૫.
૨૩૨
લૅન્ડર્ડ વિલિયમ એન્ટિન્યુ ૧૮૨૮ માં હિંદુસ્તાનના ગવર્નર જનરલ તરીકે આવ્યેા. આના જેવા હિંદના સાર્ચે મિત્ર ઇસ્ટ ઇન્ડિયા કમ્પનીએ કદી મેકલ્યું! ન હતા. તેણે ઉત્તરહદની મુલાકાત લીધી અને જે જોયું તેનુ અધિ છાત્રી સભાના એક પત્રમાં નીચે પ્રમાણે વર્ણન આપે છેઃ
૨. આપની માનવંતી સભા જાણે છે કે પશ્ચિમના મુલકાની મુલાકાત લેવાના મારા મુખ્ય હેતુ ૧૮૮૨ ના ધારા પ્રમાણે ચાલતી જમાબ ન્દીનુ કામ કેવી રીતે ચાલેછે તે મારી જાતે જોઇને તે કામ ઝડપથી ચલાવવાનું બને કે કેમ અથવા આ૫નામદારની સભાએ નિર્ધારેલી લેાકેાની આબાદી સોંપા દન કરવાને બીજું કંઇ થઇ શકે એમ છે કે કેમ તેની ખાત્રી કરવાના હતા.
૪. “ જે અમલદારા આ કામ ઉપર ગોઠવવામાં આવ્યા છે તેમનામાં ઉમ’મની કે બુદ્ધિની ખામી મારા જોવામાં આવી નહિં તેપણુ મારે આપ નામદારને જણાવવુ. જોષ્ટએ કે કારણ ગમે તે હોય પણુ જમાબન્દીનું કામ જરાપણ આગળ વધ્યું નથી,
51
66
૮. આપના તા. ૯ મી ફેબ્રુઆરીના ખરીતાના ૫૮ મા પેરેગ્રાફ્ વાંચીને મને ઘણા સ તાષ થયાછે. તેમાં આપે લાંબા પટાની જરૂર સ્વીકારી છે અને જમાખન્દીનુ કામ જલદીથી પાર પાડવાને તથા ખેડુત વર્ગના હકકાનું સંરક્ષણ કરવા માટે આપે જે રસ્તો મતાવ્યો છે તે મારા અભિપ્રાયને ઘણે અંશે મળતા છે,