________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહુાસ.
૨૨૧
ફીટ જમીન પાઇ શકે છે. કેટલેક ઠેકાણે ઢારથી ખેંચાતા કાસ વડે પાણી પાય છે. સાંથ માટે ભાગ રાકડથી અપાય છે, અને કેટલેક ઠેકાણે વ ભાગ પણ કઢાય છે, જ્યાં ભાગવટી છે ત્યાં જમીનના માલેકને ખેતીનું તમામ ખર્ચ બાદ કરતાં જે રહે તેમાંથી ચેાથે। ભાગ અપાય છે.
ગારખપુર જીલ્લા સુજાઉદ્દીલાના વખતમાં આબાદ સ્થિતિમાં હતા, પણ અસાદેલાના વખતમાં કર્નેલ લેટની પાસે વસુલાતનેા અધિકાર આવ્યા ત્યારે જખરાઇ અને હુલડથી પાયમાલ થઇ ગયા હતા. છેવટે ૧૮૦૧ના તહથી તે જીલ્લ્લા કમ્પનીને સેાંપી દેવામાં આવ્યા હૃતા. આ વાત ઉપર આવી ગઇ છે; તેમજ અહી ના લેાકેા તેમજ આ પ્રાન્તના બીજા ઠ્ઠાએ સાથે અચળ જમાબન્દી કરવાનું વચન લાર્ડ વેલ્લ્લીની સરકાર આપી ચૂકી હતી તે પણ ઉપર જણાવ્યું છે. ડા. બુકનને ઈ ંગ્રેજ સરકારના હાથમાં આ જીલ્લે ગયા પછી દશે વર્ષે એની મુલાકાત લીધી હતી તેની નીચે પ્રમાણે હકીકત આપે છે.
એમ કહેવામાં આવે છે કે સુજાઉદીલ્લાના વખતમાં આ જીલ્લા આબાદ સ્થિતિમાં હતા. અત્યારના કરતાં ઘણી વધારે સારી સ્થિતિમાં. પણ જ્યારથી કર્નલ હેન્રીના હાથમાં ઇારાના હકથી હિવટ આવ્યા ત્યારથી તે ગૃહસ્થે વસુલાતને માટે એવાં સખ્ત પગલાં ભર્યાં કે દેશની વસતિ બધી ભાગી ગઇ. અને મને પણ અત્યારે જ્યાં ઉજડ અને જંગલ છે ત્યાં પ્રથમ સારી ખેતી હશે એવાં ચિન્હા માલમ પડે છે.
જ્યારે આ દેરા ઈંગ્રેજને આપી દેવામાં આવ્યા ત્યારે પ્રથમ વહિવટ મેજર્ રૂટલેજ નામના એક અમલદારને સોંપવામાં આવ્યા હતા. તે ગૃહસ્થે બહુ ડાપણુ અને તેજથી કામ લીધું. તરતજ તેણે તમામ કીલ્લા તાડી નાંખ્યા, અને તે રીતે કાયદાનું સામ્રાજ્ય વર્તાવ્યું. હલકી કામના લેાકેાને શાન્તિ અ↑, જે તેમણે પહેલાં કદી જાણેલી નહીં; અને તેથી દરેક પ્રાન્તમાંથી વસતિ આવવા લાગી. પ્રથમ તે। આ ગૃહસ્થે વસુલાતની માગણી બહુ માકસર રાખી હતી, પણ ભૂલ એ થઈ કે તેણે જમાબન્દીના ઠરાવ બહુ ટુંકી મુદતને માટે કર્યાં.