________________
૨૧૬
છે. રૂની કિ ંમત બાદ કરીએ તો કમાતી. આવક જૂજ છે પણ
આવતુ.
પ્રકરણ પ મુ.
દરેક સ્ત્રી બાર મહિને ૧ થી ૩ રૂપિયા આટલું પણ કુટુંબની ઉપજમાં ભેળવવામાં
વણકરા સુતરનેાજ વણાટ કરતા. શાહાબાદમાં રેશમ વણવાવાળા કોઇ નહેતા. વણનારાઓના ઘરની સખ્યા ૭-૨૫ ની અને તેમની શાળાની સંખ્યા ૭૯પ૦ હતી. શાળ દીઠ બાર મહિને રૂ. ૨૦-૧૨-૦ જેટલી ઉપજ પરવડતી. દરેક શાળ ઉપર એક માણસ અને એક હેકરે અથવા એક કરી કામે લાગતાં પણ કુટુંબનુ પોષણ ૪ રૂપિયાથી એછે થઇ શકે તેમ ન હોવાથી ડા. ક્ષુકનન શકા કરે છે કે ઉપર આપેલી શાળ દીઠે ઉપજ ઓછી બતાવેલી હોવી જોઇએ.
શાહાબાદમાં કાગળ, અત્તરગુલાબ, વિવિધ મીઠ્ઠુ અને દારૂ બને છે. ડાંગેર આયાત થાય છે અને નિકાસ થાય છે. જવ બનારસ મોકલાય છે, અડદની દાળ મુર્રિરાબાદ જાય છે, છપરાથી તંબાકુ આવે છે, મીરજાપુરથી ખાંડ, રામગઢથી લાખડ અને પટણાથી સીસુ, તાંબુ, જસત, અને ફલઇ આવે છે. કાચુ રેશમ, કાપડ, મીઠું, અને તરેહવાર ચી-તે રતનપુર-મરાઠાના મુલકમાં મેાકલાય છે.
અહી’આં બિહારનાં જેટલાં સાપ્તાહિક બજારા ભરાતાં નથી તેપણ ઘણાખરા બદલા માલની ખરીદી અને વેચાણ આ બારામાં થાય છે. ચલણી નાણામાં હજી ‘ બેન્ક નેટ ’ તે પ્રચાર નથી અને સાનું રૂપું ચલણુમાંથી બિહારમાં જે કારણાને લીધે અદૃશ્ય થઇ ગયુ છે તેજ કારણેાને લીધે અદૃશ્ય થઇ ગયું છે. કમ્પનીના તાંબાના કરકરી કિનારીવાળા સિકા કૃત આગ્રામાંજ ચાલે છે; અંદરના ભાગમાં તે ગોરખપુરના અણુઘડ તાંબાના સિકકા અને મધુશાઇ અને રગેરગુ પૈસાનું ચલણ છે, અને કાર્ડિયા પણ ચાલે છે. બિહારના કરતાં મછવા ઓછા છે. બહુલીયાથી બનારસ સુધી ૫૪૦ માઈલ દૂરનું સે; મળ્યુ માલનું ભાડું રૂ. ૧ર છે. આ જીલ્લામાં એ
અહી