________________
બ્રિટિશ હિંદુસ્તાનના આર્થિક પ્રતિહાસ.
અપીલ આપવામાં આવી હતી અને છેવટે દિવાનીમાં દાવા લાવીને વાંધા પતાવવા હક આપ્યો હતેા.
२०७
ઉત્તર હિંદુસ્તાન બ્રિટિશના હાથમાં ગયા પછી આ પહેલ વહેલા જમીનને! ધારા ’ હતા. તેની કલમે જોતાં તેની ખામીઓ તરત જણાઇ આવે છે. આ ધારામાં ખેડૂતોને આપવાની સાંથનુ કાંઈ પણ વાજળી પ્રમાણ દેશાધ્યક્ષના નિર્ણય સિવાય મીજી નક્કી કર્યું નથી. તેમાં જમીનદારને ચેાખી ઉપજના ૧૭ ટકા શિવાય કાઇપણ વાજખી નાને માટે અવકાશ રાખવામાં આવ્યો નથી. અતિશય માગણી ન કરવાનાં અને ચોખ્ખી ઉપજને ભાગ લેવાનાં વચના સાથે સરખાવતાં સરકાર તમામ ચોખ્ખી ઉપજ ઉપાડી ગઇ અને ખેડુત અને જમીનદાર બન્નેને સરખી ગરીબાઇમાં મૂકી દીધાં. ધનતે સ ંગ્રહુ થવાનુ, અને લોકોની સ્થિતિ સુધરવાનું, અશક્ય થઇ પડયું. અને પહેલી જમાબન્દીની ટૂંકી મુદ્દત પૂરી થાય તે પછી નવી જમાબન્દીમાં રાજ્ય હુકના વધારાની કંઇ પણ મર્યાદા નિયત કરી નહિ.
'
આ રીત તેની પોતાની ક્રૂરતાથીજ પડી ભાગી. કમ્પનીના શ્રેષ્ઠ અને મેટામાં મેટા ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિકે ૧૮૩૩ માં ઉત્તર હિંદુસ્તાનના લોકાનું કઈક સમાધાન કર્યું.
ડા. જીનનના હેવાલ ( ઉત્તર હિંદુસ્તાન સંબધે ).
પરંતુ તે ઉપર આવતાં પહેલાં આપણે મુકનને આ અરસામાં આપેલા ઉત્તર હિંદુસ્તાનના ચિત્ર તરફથી નજર કરીશુ.
કમ્પનીની અધિષ્ટાત્રી સભાએ ડા. બુકનનની મદ્રાસની મુસાફરીમાં જણાયલી હકીકતની કિંમત સમજીને તેમને ઉત્તર હિંદમાં તેવી મુસાફરી કરવાને આજ્ઞા કરી. આ મુસાફરી બુકનને ૧૮૦૭ માં ૠરૂ કરી અને સાત
14