________________
-
પ્રકરણ પ.'
પહેલાં આ પ્રાંતિમાં જે “ અચળ જમાબન્દી’ સ્થાપિત થયેલી હું જોઈ શક્યો હત તે મારી કોઈ પણ ઈછા અતૃપ્ત રહેત નહિ.” - આનાથી પણ વધારે પ્રખ્યાત અધિકારી સર એડવર્ડ કાબુક બેતાળીશ વર્ષની નોકરી પછી હિંદ છોડવાને તૈયાર થયા તે વખતે તેમણે પણ અધ્યક્ષસભાને લેભમાંથી લોકને બચાવવાનો અને ભવિષ્યમાં જમીનમાંથી જે નફો મળે તેનાથી કંઈ સુખી થવાને અવકાશ આપવાને એક પ્રયત્ન કર્યો. ૧૮૨૦ માં એણે એક મિનિટ લખી તેની સાથે ૧૭૦૭ થી ૧૮૧૮ સુધીમાં આ પ્રાંતની મહેસુલ ઉપરા ઉપરી વધેજ જતી એ બતાવનારું એક પત્રક રજુ કર્યું. અને પોતાના સુધારા અને ઉદ્યમનું ફળ લોકોને રહે તેવી રીતે ” જમાબન્દીની હદ મુકરર કરવાનું જે વચન પ્રથમ અપાઈ ગયેલું તે પ્રમાણે વર્તવાની વળી એકવાર ભલામણ કરી.
સર એડવર્ડ કોબ્રુકના પત્રકમાંથી નીચેના આંકડા લીધા છે.
વર્ષ.
જમીનની મહેસુલઃ રૂપીઆ.
કુલ ઉપજ રૂ.
૧૮૦૭
૨૦૦૮૯૫૫૦
૨૦૬૫૩૯૬૦
.
૧૮૦૮
२०४२३४७०
૨૩૦૪૦૪૦
૧૮૦૯
૨૨૫૪૭૯૧૦
૨૫૭૯૯૪૯૦
૧૮૧૦
૨૩૯૨૪૫૨૦
૨૭૮૨૬૪૩૦
૧૮૧૧
૨૪૪૭૩૭૦
૨૭૪૧૭૨૮૦
૧૮૧૨
२२७४७०८०
૨૬૪૬૮૫૮૭