________________
બ્રિટિશ હિંદુસ્તાનના આર્થિક ઇતિહાસ.
૧૯૭
કબુલ હશે અને અધ્યક્ષસભા માર કરશે તે હુમેશને માટે ‘ અચળ ’ કરવામાં આવશે.
૪. આવી રીતે ગ ંભીરતાથી આપેલું વચન તેડવાથી લકાને આપણા
ઉપરથી વિશ્વાસ અવશ્ય જશે.
૯. હું ભૂલતા ન હોઉં તેા કમિશનર સાહેબની દલીલ એવી છે કે સરકાર આવી મેટી જાગીરના એક રીતે ધણી છે; માટે જમીનના માલિક તરિકેના ભવિષ્યમાં સુધારા થાય તેના લાભ લેવાને હક તેમણે છોડી દેવા જોઇએ નહિ.
૨૬. બંગાળા બિહાર અને કારેમેન્ડલ કિનારા ઉપરની જમીનેાના આકાર મુકરર થયા તે વખતે આ પ્રાન્તાના કમિશનરાએ જે પ્રમાણ કાઢયું છે તેના કરતાં વધારે પ્રમાણમાં તે વખતની પડતર જમીનના ભવિષ્યમાં સુધારા થાય તે ઉપર ભાગ લેવાના હક સરકારે પુખ્ત વિચાર કરીને છેડી દીયેા છે.
૨૭. આ પગલાનાં શુભ પરિણામે અમાળામાં દેખાવા લાગ્યાં છે. તે દેશની સજીવન થતી આબાદી, વધતી દોલત અને ઝડપથી થતા સુધારા તે બધું અચળ જસાબદી'થીજ થાય છે, એનુ ધોરણ એવુ ડહાપણ ભર્યું છે કે વિગતમાં કેટલીક ગંભીર ભૂલા થયેલી છે, છતાં તેનાં પરિણામામાં આપતે છેવટે નાસીપાસ કરશે નહિ.
૩૨. તર્ક કરતાં અનુભવને વધારે વજન આપવાની મારી વિન ંતિ છે એમ આશા જ રાખવામાં આવી હતી કે પડતર જમીન સુધાર્યોથી જમીનદાની ઉપજમાં પ્રાયદો થશે અને તેથી દુકાળ અને જમીનને લગતાં બીજા સકટા જમામાં મારી આપ્યા વિના તે લેાક ઉતરી શકશે.
૩૩. આ ધારણાઓ સફળ થછે.
૩૮. એમ જણાયછે કે કંઇક એવું સમજાયુ છે કે, બ્રિટિશ રાજ્ય પધ્ધતિ સામાન્ય રીતે હિંદુઓને અનુકૂલ પડતી નથી. આ અભિપ્રાય