________________
પ્રકરણ ૪ યુ.
invers
ઘેાડી હતી. ગુલામની ભાડાની કિ ંમત શિ. ૬ પેન્સથી ૨૮ થી ૮ પેન્સ આવતી અને સ્ત્રીઓની તેથી અર્ધ કિ મત.
૧૪
દેશાધ્યક્ષ મિ. કાવર્ડના એવા અભિપ્રાય હતા કે આ દેશની જમીન પૈકી ચેાથે। ભાગ કયારીને લાયક છે; અર્ધો ભાગ આકાસીઆ માલ અથવા વાડીના ખરા છે. અને બાકીના ખરાખે છે. મિ. કાવર્ડ ધારે છે કે, વેરા એટલા ભારે છે કે ખેતીને અટકાવ કરેછે.
તા. ૫ મી જાન્યુઆરીએ મિ. કાવર્ડની રજા લઇ ડા. બુકનન કેપ્ટન સબનેંની સાથે કુંતીપુર ગયા. અહીં એક રાજ્યની રાજધાની છે. તે કમ્પનીને ખંડણી આપેછે અને પેાતાના મુલકમાં તેને કુલ સત્તા છે. અહીં જમીન ઉપરના કર પેદાશના ૪૦ ટકા છે. જમીનનો માલિક ૨૭ ટકા લેછે. અને ખેડુતને ૩૩ ટકા મળેછે. કૅપ્ટન સબર્ન સાથે હતા તે પણ આપણા પૂજ્ય મુસાને દેશની સ્ત્રીઓએ માયાળુ આવકાર આપ્યા નહિ. તે ફરિયાદી કરેછે કે તેર લોકેા યુરેપયનના દુશ્મન હાવાથી તેમણે તેમની સ્ત્રીઓને એટલુ સમજાવ્યુંછે કે ઈંગ્રેજો તે એક પ્રકારના લાંબી પુછડી વાળા hebgoblins છે, અને સ્ત્રીએ એવા શ્વેતાની સાથે દોડી જાય છે.
ટેલીચેરી મહે અને ધર્મપટ્ટમ્ મિ. સ્ટ્રેચિના અમલ નીચે હતાં. મિ. સ્ટ્રેચિ એક જુવાન અને બહુ હુશીયાર અમલદાર હતા. મિ. સ્ટ્રેચિ ધારતાકે તેમના વહીવટના બધા મુલકમાં ફૂલનાં ઝાડાના બગીચા થઈ શકે પણ ઘણા ભાગ પડતર હતો યારી ઉપર સાંથના ૨૫ ટકા જેટલા કર હતા. અહીં વેપાર બહુ અગત્યના હતા અને મરી સુખડ એલચીના વેપાર ઘણા હતા.
કનાનાર પહાચ્યા ત્યારે ડા. બુકનન મલબારના ઉત્તર વિભાગના દેશા ધ્યક્ષ મિ. હાનસનના મીજમાન થયા એક મેાપલા ઉમરાવજાદી જે ખીખી એ નામથી ઓળખાતી અને જેના પૂર્વજોએ ડચ પાસેથી કનાનેર મૂળ ખરીદ કર્યું હતું, તેણે ડા. બુકનને એક ભળકાદાર મીજમાની આપી હતી. બીબી સાહેબ કમ્પનીને રાંથના ૧૪૦૦૦ રૂપીઆ આપતાં. અને કનાનેર અને લેડિવ