________________
બ્રિટિશ હિંદુસ્તાનના આર્થિક ઇતિહાસ.
કમ્પનીના હિંદના નેકરામાં વારન હેસ્ટિંગ્સ કરતાં વધારે સામર્થ્યવાળા કાઇ બીજો અંગ્રેજ આ વખતે ન હતા, અને હિંદની પ્રજાના સ્વભાવનુ સહુથી વધારે સ ંગીન જ્ઞાન પણ તેનેજ હતું. તે સને ૧૭૫૦ માં બાલ્યાવસ્થામાં આ દેશમાં આવ્યા હતા. બગાળા અને મદ્રાસમાં પેાતાના સ્વદેશીએ સત્તાને જે દુરુપયોગ કરતા હતા તેની હામે તેણે વાંધા ઉઠાવ્યા હતા; અને હવે કુલ સત્તા મળવાથી રાજ્યવહીવટ સુધારવાની તેને નિર્મળ ઇચ્છા થઇ આવી. પણ નાણાં સંબંધી મુશ્કેલીઓ, પોતાનીજ સભામાં ફિલિપ ફ્રાન્સિસની આ ગેવાની નીચે શરૂ થયેલા વિરોધ, વારંવાર કરવી પડતી લડાઇએ, અને પેતાના સ્વચ્છંદી સ્વભાવ; આ બધાંએ એકઠાં થઈને એને એવાં કૃત્યા તરફ દેર્યો કે જેથી બ્રિટિશ પાર્લમેન્ટમાં તેના ઉપર કામ ચલાવવાનેા વખત આવ્યા.
હ
હેસ્ટિંગ્સે દિલ્હીના બાદશાહને મુકરર કરેલી પેશકશી આપવી બંધ કરી. કારા અને અલાહાબાદમાં આવેલી બાદશાહી મીલકત તે ઉપાડી ગયા અને તે અયેાધ્યાના નવાબને પાંચ લાખ પાઉન્ડ માટે વેચી; અને રાહીલાઓને કચરી નાંખવા ચાર લાખ પાઉન્ડ લઇ તેણે એક ઇંગ્રેજી સેના, તે નવાબની મદદમાં માકલી,
સુઈ.
આ વખતે મરાડાએ સહુથી વધારે સત્તા ધરાવતા હતા અને મુંબઇ સરકાર તેમની સાથે મુશ્કેલીઓમાં ગુંચાઇ હતી. પેશ્વાઇને માટે આ અરસામાં એ હકદાર હતા. સુબઇ સરકારે આમાંના એકને મદદ કરવાનું માથે લીધુ અને તેના પરિણામમાં પહેલું મરાઠા યુદ્ધ થયુ.. બ્રિટિશ સેનાએ અમદાવાદ અને ગ્વાલિયર સર કરી પોતાની હાક વગાડી; પણ યુદ્ધને મુખ્ય હેતુ સફ્ળ ન થયા. અંગ્રેજના મિત્રે પેન્શન લઇ હક છોડી દીધા, અને સાલ્મેટ અને ખીજા કેટલાક ટાપુએ સને ૧૭૬ર ના સધિથી બ્રિટિશ મુલકમાં ઉમેરાયા.