________________
'પ્રકરણ ૪ થું. "
સ થતી હતી. વણકરો દેશના બરનું કાપડ વણતા, અને રેશમના વણનારાઓ ઉમદા અને મજબુત રેશમી કાપડ બનાવતા. રેશમને લાખો લાલ રંગ, કપીલીપેડીથી કેસરી રંગ, અને tumeric નો પીળો રંગ ચડાવાત. રેશમી કેર વાળાં સુતરાઉ કપડાં બનાવનારાઓને રેજના છ આના મળતા, અને રેશમી કાપડ બનાવનાર મજુરને રોજના સાડાચાર આના મળતા હતા. વણકરને શાહુકારો નાણાં ધીરતા, અને તેઓ ખાનગી રીતે પોતાનો માલ વેચતા. પણ જાહેર બજારમાં કદી લઈ જતા નથી. જુદીજુદી જાતનાં મસલીનો પણ બનતાં હતાં, અને તેનું પુષ્કળ વેચાણ થતું હતું. બ્રાહ્મણ સિવાયની જુદી જુદી નાતની સ્ત્રીઓ સાપ્તાહિક બજારોમાંથી રૂ લઈ આવતી, ઘેર કાંતતી અને વણનારાઓને સુતર આપતી; અને આમ બધી નાનાં સ્ત્રી પુરૂષોને કાંતવા વણવાનો ફાયદાકારક રોજગાર હતો.
રંગવાના કામમાં ગળી બહુ વપરાતી. ચામડું કેળવવાનો ધંધે ઠીક નફો આપત. અને એરંડીયું, કેપરેલ અને મીઠું તેલ જથાબંધ તૈયાર થતું અને વેચાતું.
બેંગલોર પાસેના એક ગામડામાં છે. બુકનનને તપાસ કરતાં માલમ પડયું હતું કે ત્યાં અગાડી શાહુકારો સાથ ભરી દેવા માટે ખેડુતોને નાણાં ધીરતા અને તેના બદલામાં વ્યાજ અને મુડી બે મળીને અરધો માલ ઉપાડી જતા. ગ્રામપૂગેમાં માલની હેચણી શી રીતે થતી હતી, તેનું વર્ણન ડે. બુકનન આ પ્રમાણે આપે છે. ૨૪૦૦ શેર-અથવા ૨૮૦૦ રતલના ઢગલાના નીચે પ્રમાણે ભાગ પડતા. નામ. શેર.
નામ. ગામ ગોરણ ૫
મારો
વરતણુઓ જોશી
૧
મુખી બ્રાહ્મણ
૧
પટવારી
ઝાંપે