________________
પર
પ્રકરણ ૪ શું.
આવા બદલાની આશા વિના ગમે તેટલી વિદ્યા પ્રાપ્ત કરી હોય પણ તેથી એક પ્રજાની શૉલાન્નતિ થતી નથી.
4. આ સિદ્ધાંત દરેક પ્રજાને માટે સાચા છે, તે હિંદુસ્તાનને માટે પણ છેજ. ધારો કે બ્રિટન કાલે પર પ્રજાના હાથમાં જાય, લેકને રાજ્યવહીવટમાંની સર્વ સતામાંથી, જાહેર માન અકરામમાંથી,વિશ્વાસ અને ઊંચા પગારના દરેક અધિકારમાંથી, બાતલ કરે, અને દરેક જગામાં વિશ્વાસને માટે તેએ નાલાયક મનાય, તે તેમનું બધું પવિત્ર તેમજ સ ંસારી સાહિત્ય, તેમનું બધું જ્ઞાન તેમને, એક એ જમાનામાં હલકા મનની, લુચ્ચી અને અપ્રામાણિક પ્રજા થતી અટકાવી શકશે નહિં.
ע
નાના મોટા બધા અધિકારમાં દેશીઓની મદદ લીધા વિના દેશના તમામ કાર્યભાર એકલા યુરાપીયનથી ચાલી શકશે એમ કદાચ આપણે ધારતા હઇએ તા પણ તેમ કરવુ એ રાજ્યનીતિથી અને ધર્મથી ખેટુ છે. માટી મેટી ઘણી જગાઓમાં અત્યારે દેશીઓ આપણી નેકરીમાં છે તે વાત આપણા ઉપર તેમને અનુરાગ હાવાનું એક મુખ્ય કારણ છે. જેમ આપણે તેમને આમાંથી બાતલ કરતા જઈશું તેમ આપણા હક તેમના ઉપર નબળા થતા જશે, અને જો તેમને તદન ભાતલ કરવામાં આવ્યા તે અનુરાગને બદલે અપ્રીતિ થશે. તે વૃત્તિએ આખી પ્રજામાં ફેલાશે, દેશી ફાજ સુધી પહોચશે, અને પરિણામે એવી એદીલી ઉત્પન્ન કરશે કે જેને તાબે કરવી અથવા જેની સામે થવુ તે આપણને બહુ ભારે પડશે. અને એમ માનીએ કે તેઓ સામે થયા વિના અને મેલ્યા ચાલ્યા વિનાજ સહુ સહન કરશે તે તે ઉલટુ વધારે ખરાબ છે; તે શીલસ્વરૂપમાં ડુબતા જશે; અધિકાર અને માન આમરૂની આશા નષ્ટ થયે તેમનામાંથી પ્રશસ્ય કીર્તિને લાભ પણ નાખુદ થશે; તે એક આળસુ અને નીચી પ્રજા થઇ જશે; અને ભૂખ તરશના સ ંતોષ સિવાય કોઇપણ ઊંચા પ્રકારના અભિલાષે તૃપ્ત કરવા નાલાયક થઈ