________________
બ્રિટિશ હિંદુસ્તાનના આર્થિક ઇતિહાસ.
ખીજા પત્રમાં વારન હેસ્ટિંગ્સ નવાબ કમ્પનીની વિરૂદ્ધ અને ખાનગી શાહુકારાના લાભમાં ઇંગ્લંડમાં લાગવગ ઉભી કરવા માંગે છે તે બાબત લખે છે; તે આ પ્રમાણે —
હમણાં સુધી નવાબ કમ્પનીના કાર્યાધ્યક્ષાની સભા ઉપર આધાર રા ખતા અને એમ માનતા કે તે સભા તેજ કમ્પની છે. પણ હવે કેટલાક ખદ સલાહકારેાએ એને એમ સમજાવ્યુ` છે કે કમ્પની બહાર જો કોઇને સ્વાર્થ હરશે તે વખતપર કામ આવશે; એને એમ સમજાવવામાં આવ્યુ છે કે ખાનગી શાહુકારા કમ્પનીના ધુ ર ધરાતે પાણી પાઇ દે એટલી સત્તા ધરાવે છે, અને તેથી પણ વધારે ખાટું એ થયુ` છે કે એના મનમાં એવું હંસાહ્યુ` છે કે પાર્લમેન્ટ અને તાજની સત્તા એના લાભમાં અને કમ્પનીની વિરૂદ્ધ વપરાશે.
""
"(
૯૯
નવાળને ખાટા ખખરો મળ્યા ન હતા. એના શાહુકારા માંડેલા પરગણામાંથી માટી સમૃદ્ધિ એકઠી કરી શકયા હતા. તેઓ ધણા મત પોતાના લાભમાં ખેચી શકયા હતા; અને વાસ્તવિક રીતે કમ્પનીની કાર્યાધ્યક્ષ સભાના ધણી થઇ પડ્યા હતા. આખરે આપણે જોઈશું કે બધા દાવાએ તપાસ વિના કમ્પનીએ કબૂલ રાખ્યા હતા.
તુ જાણેર.
દરમીયાન નવાબ પોતાનાં તમામ પરગણાં માંડી આપી ખાલી થઇ ગયા; અને તંજાઊર ઉપર નજર નાંખી. સને ૧૭૬૯ માં બ્રિટિશ અને હૈદરઅલી વચ્ચે થએલા સ ંધિમાં તજાગરના રાજાને બ્રિટીશના મિત્ર ગણવામાં આવ્યા હતા. પણ કાર્યાધ્યક્ષ સભાને પણ પેાતાના મિત્રની સમૃદ્ધિના લેાભ લાગ્યા, અને કમ્પનીનું કરજ ભરવા સારૂ ત`જાઊને લુંટવાની મહમદઅલીની દરખાસ્તને કાન ધર્યાં,