________________
પ્રકરણ મુ]
જામનગરતુ જવાહીર.
9
થયું ત્યારથી કવિ ભીમજીભાઇ કાલાવડમાં રહેવા લાગ્યા. મહારાજા જામશ્રીવિભાજી સાહેબની તેએના ઉપર સંપૂર્ણ કૃપા હતી. વગેરે હકિકત તથા કાન્ચે ઇતિહાસના પ્રથમ ખંડના પૃષ્ટ ૩૪રમે આપેલ છે. એ પ્રમાણે કવિશ્રીભીમજીભાઈ મનાભાઇ જામશ્રીની કૃપા તળે રાજકવિ પદ મેળવી કાલાવડમાં રહી. ત્યાં સ્વામિનારાયણનું મંદીર×ચાવી અખડ નારાયણનું ભજન સ્મરણ કરી વિ. સં. ૧૯૫૭ના આસા ૧૬–૭ને દિવસે અક્ષર નિવાસી થયા હતા, તેમને સ॰ ગુરુ સ્વામિ ગાયાળાનંદ્રજીના શિષ્ય મહાપુરુષદાસજી સ્વામિ કે જેઓ જુનાગઢ મંદીરના મહંત હતા તેમના વચનથી માવદાનજી અને ચત્રભુજદાનજી (ઉર્ફે ચતુરજી) નામના બે પુત્રો થયા,
એ કવિ (રતનું) કુળ વંશાવળી
[૧] નગદાનજી
દેવીદાંન !
(૭) સુથુલાઇ
[૨] કાનદાસજી
[૩] માવલજી
ઝાઝભાઇ જીવાભાઇ
શામળદાન
[પાંચ પુત્રો થયા]
ભગવાનદાસ
[8] *લ્યાણમલ [ઉર્ફે કલાભાઈ]
જીવરાજજી મેધરાજી
[૪] મેલદાનજી રણમલભાઈ !
[૫] સાંગણભાઈ
માલજીભાઇ
જેડાભાઇ
આલેાલાઇ
!
-
રાયદાનજી
પાંશ્ન પુત્રો થયા]
* જામશ્રી વિભાજીએ એ મદિરની જગ્યાના લેખકવિ ભીમજીભાઇની માગણી ઉપરથી કાંઇ પણ રકમ લીધા વિના મત કરી આપ્યા છે.