SearchBrowseAboutContactDonate
Page Preview
Page 824
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ મુ] જામનગરનું જવાહીર. ૧૧૭ દાળીઆનું ડાલું ખાલી થતાં પ્રભુના નામની માળા ફેરવતાં પોતે આનંદથી ખેડા હતા. ત્યારે પરમ કૃપાળુ પરમેશ્વર શ્રી આનદરામજીની ભકિતથી વશિષુત થઇ અલેખીયા ખાવાનું સ્વરૂપ ધરી કહ્યું જે અરે આણુંરામ કીસકા નામ' એ સાંભળતાંજ શ્રી આણુંદરામ હાથ જોડી ઉભા થયા અને સવિનય પ્રણામ કરી કહેવા લાગ્યા જે પ્રભુ! આણુંઃ આ રારીરનું નામ છે. આપની શી આજ્ઞા છે? અલખ નિરંજનના વેશમાં આવેલા તે અપૂર્વ સિદ્ધ પુરૂષે કહ્યું.જેઃ“અય આણુંદ તું સારું સદાવ્રુત દેતા હૈ, તે હમકુંલિ કુછ દે. શ્રી આણુંદરામ ખેલ્યા જે “મહારાજ? આજે તેા આપવાનું હતું તે સર્વે અપાઇ ગયું, આવતી કાલે કાંઇક પેદા કરશું અને આપને પણ કાંઇક આપશું” ભકતના આવા વચન સાંભળી સિદ્ધ પુરૂષે કહ્યું જે— “અરે આણુંદરામ! તું જુઠ કાયકું. ખેલતા હૈ? તેરે પાસ અન્નકા પાત્ર ભરા હુવા હે ઓર હમકે। કીસ લીયે ના કહતા હૈ? દિખા તેરા અન્ન પાત્ર કહાં હૈ? આ સાંભળી તેમને વિશ્વાસ ઉપજાવવા શ્રી આણુંદરામજીએ . દાળીઆનું ખાલી ડાલું ઉપાડી લાવી ખતાવ્યું. જે જોઇ દયાળુ સિદ્ધ પુરૂષે કહ્યું જેઃ— ઈસ પાત્રૐ અષ્ટક વસે આચ્છાદિત કરકે ઉસમેસે હુમા ચના દે.” મહાત્માના કહેવા પ્રમાણે શ્રી અણુદરામજીએ ડાંલા ઉપર એક કપડુ' ઢાંકયું અને પછી ડાલામાં હાથ નાખ્યા ત્યાં, દાળીથી ભરપુર ડાલુ જોઇ આશ્ચર્ય ચકિત થઇ શ્રી મહાત્મા આણુંદરામ આવેલ મહાત્માના ચરણમાં દંડની મા પડી ગયા. અને આનંદના આ વેશમાં ગદ્ગદ્ ક સ્તુતિ કરવા લાગ્યા. શ્રી આણુદરામજીના આવેશ ભકિતભાવ જોઇ સિદ્ધ પુરુષે કહ્યું જે “આણુંદરામ સુને આજસે તેરા ભંડાર ભરપુર રહેગા.” આટલું કહી શ્રી આણુદરામજીને મંત્રોપદેશ કરી લલાટમાં તિલક કર્યું અને ફરી મેલ્યા છે. તું અન્તકા દાન દેનેવાલા હાગા ઔર તેરા અન્નદ ઐસા નામ સુપ્રસિદ્ધ હોગા.' આટલુ ખેલી અલખ નિરંજન સિદ્ધપુરૂષ અદૃશ્ય થયા, અને શ્રી આણંદરામજીએ એજ વખતે દિક્ષિત થએલા ગૃહસ્થ વેશ ઉતારી સાધુવેશ ધારણ કર્યાં. સાનીના ધંધાના ત્યાગ કરી સતત્ સાધુ સેવામાં તત્પર થયા. અને ખીજેજ દિવસે અન્નનું સદાવ્રત શરૂ કર્યું. જામનગરની સંધળી પ્રજા શ્રી આણંદરામજી અન્નદગુરૂ અથવા આણદાબાવા એ નામથી એળખવા લાગી, દેશ વિદેશથી શ્રી દ્વારકાધીશની યાત્રાએ જતાં આવતાં અનેક સાધુસંતા સદાવ્રતનેા લાભ લેવા લાગ્યા અને આનંદાબાવા કીજય,” મેાલતા દરેક યાત્રાઓને સ્થળે ઉકત સદાવ્રતના સુયશ ફેલાવવાલાગ્યા, આ રીતે અન્નનું નિયમિત સદાવ્રત શરૂ થતાં જામનગરના ગૃહસ્થા તરફથી, ગામડાના લેકા તરફથી અને રાજ્ય તરફથી અન્નદગુરૂના સદાવ્રતમાં અનાજ વિગેરેની અણુધારી મદદ મળવા લાગી. સિદ્ધપુરૂષના વચન પ્રમાણે ભંડાર અખૂટ ભરાયેા. શહેરમાં સારા નરસા પ્રસંગે કાઇને ધરમાદો કરવાની ઇચ્છા થાય તે તે શ્રીઅન્નદગુરૂના ભંડારે વસ્તુ આપે અને શ્રીઅન્નદગુરૂ જાતે સાધુ સંતેને ‘ભંડારા' તરીકે જમાડી આપે. મેાલી આમ વ્યવસ્થા પૂર્ણાંક ઘણાં વર્ષો સુધી ચાલ્યું. શ્રીઅન્નદગુરૂના ભકિતના પ્રતાપથી લેાકાની શ્રદ્ધા વધવા લાગી. કાષ્ઠને એકાંતરીએ, તરીએ અને કાયમ તાવ આવતા હાય
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy