________________
પ્રકરણ ૩]
જામનગરનુ જવાહીર.
૪૫
×દરગાહ નવી થયાનું કાઇ લડ્ડા કહે છે. ત્યારે ક્રાઇ તેને ઋદાર થયાનું કહે છે. હાલનું દેવાલય ખાડીને કિનારે પુ દ્વારનું જરા ઉંચું અને મેટા ધુમ્મટવાળું છે. તે મંદીરની અંદર માતાજીનું નીજ મંદીર જુદુ છે. અને તેને ક્રૂરતી પ્રદીક્ષા દેવાય તેમ છે. તેને નમુના હિંંગળાજ દેવીને પ્રદિક્ષાની નકલ કર્યાં જેવા છે (મતલબ કે કાઠીયાવાડમાં એજ હિંગળાજનું સ્થાનક છે હિંગળાજ દેવી પણ ક્રાયલા ડુંગર વાળી કહેવાય છે.) પ્રદિક્ષણાના ઉત્તર દ્વાર પાસે પહેલે પગથીએ જગડુશાહની આશરે ચારેક ફુટની મૂર્તી છે. તેની પછીના ચઢીઆતા પગથીએ એ સ્ત્રીએ અને એક છેકરીની મળી ત્રણ ખાંભીએ ( પાળીયા ) છે. હરસિદ્ધિ માતાજીની આશરે ત્રણેક ફુટની નાજીક મુતી છે, તેને વસ્ત્રાલંકાર ધરાવી સિંદુર માં ગરકાવ રાખે છે. દક્ષિણમાં માતાજીનું આરામ ભુવન છે. ત્યાં રૂપાની હિંડાળા ગાદી તકીયા અને ખાજોઠ પર રૂપાની નાની છે ચાંખડીઓ છે. નીજ મંદીરને રૂપાના કમાડેા છે, ધુમ્મટમાં આદિ પુજારી અતીત બાવા રૂડગરજીની ગાદિ છે. ત્યાં લાકડાની ઘેાડી પર પુસ્તક છે. તેની બાજુમાં એક ભાલું ભગવાં લુગડાથી વીટાળી રાખેલ છે. મુખદ્દાર આગળ એક સિંહ છે. અને તેની બાજુમાં ભેંસાસુર નામે માથા વિનાની નાની આકૃતિ છે. ધુમ્મટ વચ્ચે એક ફુવારાની પેઠે રૂપાની દીવી છે તેમાં રાત્રે દિવાકરે છે. નિજ મંદીર આગળ એ દીવીએ છે તેમાં ઉત્તર બાજુની દીવી મહારાજા મસાહેબ તરથી અને દક્ષિણ બાજુની દીવી પારબંદરના રાણાસાહેબ તરફથી છે. તેમાં અખડ ચોવીસે કલાક ઘીના દીવા બળે છે. મંદીરતું પ્રવેશ દ્વાર દક્ષિણાદુ છે, જેના રસ્તા ઉપર હનુમાનજી અને ખીજી બાજુ ખેતલાના સ્થાન છે. વડાને લગતી ધર્મશાળાઓ છે જેને દરીયાની ખાડીનું વેળ વખતનું પાણી અડકે છે. દેવાલયની ઉત્તરે નવી ધર્મશાળા બંગલા અને પાણીના ટાંકા વગેરેની ઉત્તમ સગવડ થઇ છે. તેથી ઉત્તરે ગણપતી, સ, હનુમાનજી, અને કાળીકાની જ' દેરીઓ છે, માતાજીના પુજારી અતીત બાવાએ છે. તે ગાંધવી ગામે રહે છે, તેમજ મદીરમાં પણ રહે છે. ગાંધવી ગામે આ દેવાલય હાવાથી લાકા ગાંધવી માતા, હરસદ માતા, અને હરસિધ્ધી વગેરે નામથી એળખે છે હરસની વ્યાધિ મટાડવા માટે માતાજીના રૂપાના નેત્ર પુજારી કનેથી લઇ તેની કાંખી બનાવી હાથમાં પહેરતાં વ્યાધિ મટે છે તેમ ધણાંનું માનવું છે, થયા ને તે સૈકાના પતરા કાળ તેના નામે પ્રસિદ્ધ થયાનું લખી ત્રણસે વર્ષના તકાવત બતાવે છે. પણ એ ખેાનું જણાય છે. જગડુશાહુ કચ્છમાંથી જામ રાવળજી સાથેજ આંહી આવેલ હુજીપણું જામનગરમાં જગડુશાહની મેડીએ, વખારા વગેરે તેના નામે ઓળખાય છે. તેમજ વિ. સં. ૧૬૧૫ના દુષ્કાળમાં તેને પ્રજાને અનાજની પુણ્ મદદ કરી, તેવી તૈધ આંહીના તરમાં છે તેમ કા. સર્વાં સ. ના કન્હેં લખે છે તે સત્ય છે.
× મેં મારી મુસાફરીમાં હિંદુના દેવાલય સામેજ ઇસ્લામી સ્થાને હાવાનું ઘણે સ્થળે જોયું છે. પછી તે ભલે પુરાતની હાય કે નવું હેાય, પણ કહેવત છે કે “મેારી સામેા મેરા કરવા “ [ ! કર્તા॰]
+ ત્યાંના પુજારી કહેતા હતા કે—મર્હુમ જામશ્રી સર રણજીતસિંહજી સાહેબ કાઇ યુરોપીઅનને મચ્છીના શિકારે ત્યાં લાવેલ ત્યારે એ ધશાળામાં ખુરસી ઉપર બેઠા હતા. પણ દેવાલયમાં કાષ્ઠ વખત દર્શને પધાર્યાં નથી.