________________
૧૦
શ્રીયદુવશપ્રકાશ.
[તૃતીયખંડ
૮૦, ૯૦ વર્ષ પૂર્વે ખંભાળીયા, લાલપુર, દાત્રાણા, રાણપુર, રાષ્ટ્ર અને ગુરગઢ વગેરે સ્થળે લાઢું ગાળવાની ભઠ્ઠીઓ હતી. આ રાજ્યમાં નીકળતું લેહું પરદેશી લાઢાથી ઘણું જ નરમ તેના ઉપયાગ માત્ર બંદુઢ્ઢાની નાળ વગેરે બનાવવામાં થતાં. તે બંદુકા જામનગરી (જામગરી) બંદુકાના નામે ઓળખાય છે. ઇ. સ. ૧૮૩૮ની સાલમાં કૅપ્ટન લી ગ્રાંન્ડ જેકબે કાઠીવાડના લેાઢાના ઉદ્યમ સંબધી સરકારમાં રીપેા કર્યાં હતા, તેમાં તે લખે છે કે 6 જામનગરના રાજ્યમાં તે વખતે છ ભઠ્ઠીઓ ચાલતી હતી, તેથી આસરે ૧૫૦ ટન શુદ્ધ લેğ દર વર્ષે પેદા થતું હતું.' રાણપુરમાં બળતણુ પુષ્કળ મળતું હતું. તેથી ત્યાં ભઠ્ઠી સ્થાપી હતી. અશુદ્ધ ધાતુ રાણપુરથી અઢાર ગાઉ ઉપર રાણુના ડુંગર છે ત્યાંથી લટ્ટુ ગાળવાવાળા લાવતા હતા. ત્યાં એ જાતનું લાઢું તૈયાર થતું, તેમાં એકનું નામ મારકાનું અને ખીજાનું નામ ચાઢીશું કહેતા બજારમાં જે પરદેશી શકાઇ લટ્ટુ મળે છે. તે અને મારકાનું લાલૢ ગુણમાં મળતું હતું. પણ તફાવત માત્ર એટલેજ કે મારકાના લેઢાને કાટ જલદી લાગતા ન હતા. ચેટીયું અને રૂપાશાહી એ ઘણે દરજજે સરખાં છે, દરેક ભટ્ટીમાં આશરે સાતથી નવ મણુ સુધી અશુદ્ધ ધાતુ નાખી પાંચથી સાત કલાકમાં તેને રસ કરતા હતાં આ રસ ઠંડા થયા પછી ફરીથી તપાવી ધણુથી ટીપી શુદ્ધ કરી તેની બબ્બે મણુની કાંખી કરતા હતા. આવી ભઠ્ઠીનું દરાજનું ખર્ચ આશરે ૩૩ કોરીનું હતું અને ઉપજ કારી ૪૮ની હતી, મારકાનું લેહું ૮ કૈારીના મથી વેચાતું. લાટુ ગાળવાવાળા વર્ષમાં આઠે માસ કામ કરતા. લાટું ગાળવામાં મુખ્ય ત્રણ વસ્તુની જરૂર છે. (૧) લાઢાની અશાધિત ધાતુ, (૨) ચુનેા (૩) કાયલા તેમાં ક્રાયલા અગર ખરતણુ સસ્તુ હાયતા લાઢું ગાળવાનેા ધંધા ચાલી શકે નહિંતર વધુ ના ન રહે “જીપ્સમ (ચીરાડી) જેનું પ્લાસ્ટર એક્ પારીસ બને છે. તે નંદાણુા, ખેડ, ભાટીયા, વગેરે સ્થળે, શુદ્ધ, ચેસલાંના આકારે નીકળે છે. તે ધાતુના પુતળાં તથા ક્રાંતરણી કામના નમુનાઓ, તથા કોઇ પહુ વસ્તુના ખીબા બનાવવાં હાય તે। આ વસ્તુથી બને છે. તેમજ ખીજા પણ ઘણાં કામમાં જીપ્સમ વપરાય છે. ખારા—હાલાર પ્રદેશમાં જે સ્થળે દરીઆની ભરતી પહોંચતી નથી. તેવી ખારી જમીનમાં ખારા જથ્થાબંધ થાય છે. અને કાઠીઆવાડ તથા કચ્છમાં તે મોકલવામાં આવે છે. તેના ઉપયાગ કપડાં ધાવાના કામમાં, સાબુના કારખાનામાં થાય છે. તેને ધાઇને શુદ્ધ કરીએ તે તેમાંથી સેાડા નીકળે છે, તેની એ જાત છે. (૧) ધુળીયા (ર) પાપડીયા, માગસર પેષ અને માહમાસની ઠંડીમાં સવારે ખારી જમીનમાં પાતળા અને ધાળા ખારાના થર જામી જાય છે. તેને બૈરાંએ વહેલાં જ લઇ આવે છે, તડા થયા પછી બપોરે . તે ઓગળી જાય છે. તે ખારાથી લુગડાંની અને માથામાંથી તેલની ચીકાશને ભાગ નીકળી જાય છે.
આરસપહાણ (મારબલ) આ રાજ્યમાં ધોળા આરસ ગુંદા, આરાંબરડી, કરજુડા, બાલાચડી, મયાત્રા વગેરે પાંચસાત ઠેકાણે નીકળે છે. પણ તેની જાયું ખાણું કાઇ સ્થળે નથી. ઉત્તરથી દક્ષિણુ તરફ આરસનું વળીયું, ઉપર લખ્યા, ગામેાની સીમમાં જાય છે તે વળું આસરે ૧૦-૧૫ કીટ પહેાળું અને ૫ થી ૧૦ ફ્રીટ સુધીની જાડાઇનું છે. કેટલેક સ્થળે એ વળું જમીનના ઉપરના ભાગમાં પણ દેખાય છે. અને કેટલેક સ્થળે સાજ કાઢી વળું છતું કરવું