SearchBrowseAboutContactDonate
Page Preview
Page 692
Loading...
Download File
Download File
Page Text
________________ ધોડષી કળા] ચુડાસમાવ’શના ઇતિહાસ ૨૩૧ ઉપરના દુહાથી રા' નવઘણ મેટું લશ્કર લઇ સિંધ ઉપર ચડયા હતા અને ત્યાં મહાન યુદ્ધમાં સુમરા રાજપુત રાજા હુમીરને જીતી, ધર્માંની એન જાહલને છે।ડાવી લાવ્યા હતા. તેણે જુનાગઢના ઉપરક્રાટમાં એક માહાન કુવા ખાદાવ્યા હતા, જે હાલ નોઘણ કુવા ના નામે એળખાય છે. તે પછી તેના પુત્ર (૮) રા' ખેંગાર (પહેલા) ઇ. સ. ૧૦૪૪થી ૧૦૬૭ સુધી ગાદીએ રહ્યો. તે પછી (૯) રા’ નવઘણ (બીજો) ૪, સ, ૧૦૬૭થી ૧૦૯૮ સુધી ગાદિએ રહ્યો, તે રા' નવઘણ મહિકાંઠા ઉપરના ઉમેટાના રાજાને શરણે કરી તેની કન્યાને પરણ્યા હતા. તેથી તે કન્યાના ભાઇ હુસરાજ મહીડા જાહેરમાં કહેતા કે “મારા પિતાએ નવધણુથી ડરી જઈ કન્યા આપી છે. પણ હું ક્રાઇ દિવસ નવધણુને મારી નાખીશ.” એ વાત નવષ્ણુના જાણવામાં આવતાં, નવધણે પ્રતિજ્ઞા કરી સેગન લીધા કે “ હું ઠુંસરાજ મહીડાને મારીશ.” ( પ્રતિજ્ઞા પહેલી.) જ્યારે નવષ્ણુ તે કન્યા પરણી જુનાગઢ આવતા હતા, ત્યારે રસ્તામાં જસદણ પાસે ભાંયરા ગામ આગળ આવ્યા. તે વખતે બાંયરાના રાજા ત્યાં કિલ્લા ખધાવતા હતા તે હસીને ખેલ્યા કે “જો મારા આ કિલ્લે અત્યારે પુરા થઇ ગયા હેાત તા હું તે કન્યાને અહીંજ રાખી લેત” એ ખબર નવષ્ણુને જુનાગઢ ગયા પછી થયા ત્યારે પ્રતિજ્ઞા કરી ખેલ્યા કે “હું તે કિલ્લો તેાડી, તે રાજાને મારૂં તાજ મારૂં નામ નવ” (પ્રતિજ્ઞાખી)એક વખત સિદ્ધરાજજયસિંહે રા' નવધણુને નળની બાજુએ સારઠની સિમા ઉપર પાઁચાળમાં ક્રૂસાવી પાડી, તેના ચિશ્માર છીનવી લઇ, દાંતે તરણ' લઇ શરણુ થવા ક્રૂરજ પાડી, ત્યારે નવણે સેગન લીધેલ કે “હું જીવતા રહીશ તે। પાટણને દરવાજો તેાડી પાડીશું” (પ્રતિજ્ઞા–ત્રીજી) એ વેળા સિદ્ધરાજના એક ભાટ કવિએ નવષ્ણુનું હાસ્ય જનક કાવ્ય રચ્યું હતું. તે સાંભળી નવણે ક્રોધે ભરાઈ ભવિષ્યમાં તે ભાટના ગાલ ફડાવી નાખવાનું પશુ લીધું. (પ્રતિજ્ઞા-ચેાથી) એ ચારેય પ્રતિજ્ઞામાંથી નવષ્ણુ એકેય પુરી કરી શકયા નહિ. મૃત્યુ સમય નજીક આવેલા જાણી, પેાતાના ચારેય પુત્રાને ખેાલાવી પ્રતિજ્ઞાએ પુરી કરવા કહ્યું. (૧)મેટા કુંવર રાયઘણ ઉર્ફે ભીમ તેણે ભોંયરાને કિલ્લો તેાડી તે રાજાને મારવાનું ભુલતાં ગાંધ્ તથા ભડલી આદિ ચાર પરગણુાં તેને આપ્યાં. તેના વંશજો રાયજાદા કહેવાયા. (૨)કુંવર શેરસિંહ ઉર્ફે છત્રસાલ તેણે હસરાજ મહીડાને મારવાનું કથુલતાં, તેને ધંધુકા પરગણું મળ્યું. તેના વંશજો સરવૈયા કહેવાયા, (૩) કુંવર ચંદ્રસિંહજી ઉર્ફે દેવઘણ, તેણે પાટણુને દરવાજો તેાડવાનું માથે લીધું અને તેને એશમની ચેારાસી મળી. તેના વશજો ચુડાસમા થીજ એળખાય છે. (૪) સૌથી નાના કુમાર ખેંગારજી એ પેાતાના પિતાની તે ચારે પ્રતિજ્ઞાએ પેાતે એકલાંએ પુર્ણ કરવા કખુલ્યું, તેથી નવણે ખુશ થઈ પેાતાની હયાતિમાંજ તેને સેરઠની ગાદિએ એસાર્યા. તે પછી ઘેાડે કાળે રા' નવધણુ શાન્તિથી મરછુ પામ્યા. [૧૦] રા' ખેંગાર [બીજો] ઇ.સ., ૧૦૯૮ થી ૧૧૧૫–૧૬ સુધી તેણે ગાદિએ બેસી પ્રથમ ભોંયરા ઉપર ચઢાઈ કરી તેના કિલ્લા તાડીપાડી ત્યાંના × રાસમાળાના કર્તા લખે છે કે તે અંબાજી ના ભકત હાવાથી માતાજીની માનતાની એક ચુડી હાથમાં પહેરતા તેથી તે ચુડચંદ્રના નામથી એળખતા તેના વંશજો ચુડાસમા કહેવાયા.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy