SearchBrowseAboutContactDonate
Page Preview
Page 688
Loading...
Download File
Download File
Page Text
________________ २९७. પંચદશી કળા જેસલમેર રાજ્યનો ઇતિહાસ તેના જેટલી જમીન વિસ્તારમાં લઈ એક ડુંગર ઉપર ચાર દરવાજા વાગે ડુંગરી કીલે मनापी ते सापी तमा पात २३वा साया-मेवारे ना छपय कडीए कारीगरे, दुरंग रचीओ देरोउर ॥ बणीआ बुरज वीशाल, सको पतगरे असुर सुर ।।. वसीआ वहवारीआ, कइ माहे कोटी धज ॥ लाखेसरी गयंद, पार पाखै बीजी प्रज ।। आपरा महल मंदीर अवल, सातषणां मझि सोहीआ ॥ देवराज तणा गढ देखीने, मीनखारा मन मोहीआ ॥ .... ઉપરને કીë વસાવ્યા પછી તેના વાસ્તુના ઊત્સવ પ્રસંગે પોતાના સસરા સાળા વગેરે તમામ કુટુંબને ત્યાં નોતરી જમવા બેસાડી. દારૂમાં છક બેક કરી. તરવાર ચલાવી. પીતાનું વેરવાળી. પિતાની રાજ્યઘાની હાથકરી ગાદીએ બીરાજ્યા–એસઘળું, વિપ્ર રતનાજીની સહાયતાથી થવાથી. વળી પિતા સાથે જમવાથી તેઓ વટલાણું હોવાથી. તેને પિતાના અજાચી સ્થાપી. રાઓલની ગાદી આબાદ રાખી માટે રાઉ રખપાલનું બીરદ આપી પિતાના રાજ બારોટ (રાજકવિ) સ્થાપી લડુવા પાટણ નામનું ગામ આપી પિતા સાથે રાખ્યા (વિ.સ.૧૧૪૮)એ રતનાજી વડીલના નામ ઉપરથી તેઓના વંશજો રતનું શાખાના ચારણ કહેવાય ભાદ્દી રજપુતનું ઘર (રાજ) તે રતનુંનું જ છે. તેમ તે બન્નેએ તે દિવસથી નકી यु. मेरे मनबर्नु अव्य. ॥ छंद बीआखरी ॥ जुगति समेत घातीआजी मण । उढे सको बेठा आरोगण ॥ अती रुडा भोजन आचरीआ । कूलसरा दारु सिरि फीरी ॥१॥ छाक बंबाळ हुवा छक उछक । तारां मारण तणी बणी तक ।। इसो छ छोह लोह उड़ायो । कचर घाण सासरो करायो ॥२॥ सासरीआ मारीआ सकोइ । कहणी काजी नह रहिओ कोइ ॥ वरीआंयारो वंश बीगडीओ । जेसांणो धणी, नांजुडीओ ॥३॥ . इण विध करे देवरज आदर । बैठो गादी अकल बहादर ॥ बीसरीही आवी घरी बाजी । राजा प्रजा हुवा सही राजी ॥४॥ . काम भलो ब्रह्मणे कीधों । देवराजनां टीलो दीधो ॥ रतनुं घणो हुओ रळीआइत । सनमानीओ धणी तिण साइत ॥५॥ बैसारे आपरी बराबरी । आधौ छात्र मांडीओ उपरी ॥ भलाति कै चाकरी न भूलै । किधो सुजी इतबार कबुले ॥६॥ विध रुडी राखी परीआवट । बामण कीओ आपरो बारट ।।.. कोंड लाड. ओछव झाझा करी । परणार्यो चारणे भली परी ॥७॥ कीधो बारट रतनुं कहीओ । राउरखपाल तणो ब्रिद रहिओ ॥ वीसोतर महै विगताळो । छतो हुवो बारहट छत्राळो l
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy