SearchBrowseAboutContactDonate
Page Preview
Page 672
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુદશીકળા] મારી સ્ટેટના ઇતિહાસ. ૨૧૩ તમામ એ સ્વારે। પડયા, તે જોઇ ક્ષત્રિય વીર +કાળુભાસાહેબે પોતાની વાર વાળા સાથીઓને ઉશ્કેરી મરવું યા મારવું એવા દૃઢ નિશ્ચય કરી, ખુલ્લી તરવારાથી એકદમ તેઓના ઉપર હલ્લા કરી વાલાનામેારી સીખે દરેકને કાપી નાખી, તેઓની લાશે। મારખી લાવી ભીમેારમાં દટાવી હતી —ઉપરના ધિંગાણાથી રાણાશ્રી કાળુભાતે સરકાર તરફથી તરવાર અને ઠાક્રારશ્રી તરફથી યોગ્ય ઇનામ મળ્યું હતું. નામદાર ઠાકારશ્રી સર વાધજને સ્વદેશાભિમાન હાવાથી સર્વ પ્રજાને ફરજીયાત મારીબીની ચકરીપાઘડી બાંધવા ધેારણુ દાખલ કર્યું હતું, વિદેશમાં પણ લાખા મસાની માનવ મેદની વચ્ચે મેરી સ્ટેટને એક માસ ઉભેા હાય તા, તે એ પાધડીથી જુદા એળખી શકાય, નામદારશ્રીએ પણ તે મેારબીશાહી પાધડી જીવંત પર્યંત ખાંધી હતી. ઠાકેારશ્રીને હુન્નર ઉદ્યોગ આદિ કળા કૈ!શલ્યને અપૂર્વ શાખ હતા. તેએાએ એક ગંજાવર વર્ક શાપ ખાલી તેમાં અનેક પ્રકારની મશીનરી તૈયાર કરાવી હતી. કાઠીઆવાડના દેશી રાજ્યામાં રાણાશ્રી કાળુભાએ ઉપરના ધિંગાણાં ઉપરાંત બીજા પાંચ ધિંગાણુાએ કર્યાં હતાં. (૧) એંગી લુંટનાર માળીઆના મશહુર મિયાણાં સુરા કટીયા વગેરેની ટાળી સાથે જામનગર તાએ શામપરની દરીઆઇ હદમાં ભેટા કરી ધિંગાણું' કર્યુ” હતું, (૨) વડેદરાના પેટલાદની જેલમાં માળીઆના મિયાણા કેદીએ। હતા, તેણે જેલ તેાડી પેાલીસ સાથે ધિંગાણુ કરી હથિયારા લઇ નાડેલ કેંદીએ બહારવટીયા માફક ટાળી થઈ કરતા. તેઓને ધ્રાંગધ્રા તામે છુટવડાની વાડીમાં ભેટા થતાં,ધ્રાંગધ્રાની વાર્ સાથે રહી ધિંગાણું કર્યું હતું. (૩) માળીયાના મિયાણા વગેરે કેટલાએક ઝનુની કેદીઓ લાંબી મુદ્દતથી મારબીની જેલમાં હતા, તે કેદી પેાલીસપારટી સાથે સ્ટેબલમાં (તબેલામાં) કામ કરતા હતા. તેએએ પેાલીસ સાથે ધિંગાણું કરી, કેટલાએકને જખમી કરી, રાયલા, ક્રેપ–કારતુસ વગેરે લઇ ઘેાડાર'માંથી ઘેાડાએ લઇ નાડેલા કેદીએની પાછળ ચઢી. તેને ભેટા થતાં રાયકલના ફેર અને તરવારથી ધિંગાણું કરી, કેટલાએકને મારી બાકીનાને જીવતા પકડી લાવ્યા હતા. (૪) મશક્રૂર બહારવટીઆ મીરખાંની ટાળીને મુખી માળીઆના જામ તેાગાને માળીયામાંજ અટકાવી ધિંગાણું કરી માર્યાં હતા. (૫) નામદાર ઠક્રારશ્રી સર વાધજી સાથે દીપડાના શિકારે જતાં દીપડે ઠાકેારશ્રીના અંગપર ધસારા કરતાં, રાણાશ્રી કાળુભાએ સામા જઇ આડા પડી તરવારથી દીપડાને જખમી કરતાં, દીપડાએ પણ મી. કાળુભાના જમણા હાથે પંજો મારી જખમી કરતાં ઠાકારશ્રીએ દીપડાને માર્યાં હતા. રાણાશ્રી કાળુભા રાજમલજી કે જે સ્વામીનારાયણ સંપ્રદાયના છે, અને તેએ ક્ષત્રિયવટ કેવી બતાવી હતી તે ઉપરના દાખલાએથી મશહુર છે, ધણા અજ્ઞાત અને ધર્માંદ્વેષી લેાકા પેાતાના મનસ્વીપણે કલ્પના કરી કહે છે કે સ્વામિનારાયણુ સંપ્રદાયમાં જે હેાય તેમાં વારતા ન હાય.!! પણ તે તેનેા એક ધમ'દ્વેષને મિથ્યા પક્ષપાત છે. ખુદ સ્વામિનારાયણે તેા પેાતાના ક્ષત્રિય પાદાના એક હાથમાં માળા અને એક હાથમાં તલવાર ધરાવી છે. અને ક્ષત્રિયાને ચારી જારી આદિ અધર્માચરણથી મુકત કરી શુદ્ધ ક્ષાત્રધર્માં એળખાવ્યા છે. સ્વામિનારાયણ સપ્રદાય પાળતા ધણા ક્ષત્રિયવીરાએ કાળુભા સાહેબથી પણ વિશેષ પરાક્રમા કર્યાંના બ્રાં દાખલાઓ છે (ઇ. કર્તા.)
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy