SearchBrowseAboutContactDonate
Page Preview
Page 667
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ શ્રીયદુલશપ્રકારા, [દ્વિતીયખડ झाला हवे । ठाकरां वदे कह वाद ठाला || दोकडा | आपीया कव्याने हरा आला ||३|| आखीये । मोरबी कव्यांचा दुळद्र मेटे ॥ छल्यो । छत्रीसेा मोरबी थकी छेटे ||४|| 1 हालाहर तणां पोह अने देश परदेश लग हुंडीए आज तुं मोरबी माळवो छत्रीसें मोरबी बेहुं कांठे વિ. સં. ૧૮૭૮માં ધ્રાંગધ્રાના કુંવર બાપાજી સાથે તકરાર ઉત્પન્ન થતાં, બાંટવાના ખાખી શેર જીમાખાંનની મદદ મેળવી ઠાકારે ધ્રાંગધ્રાં ઉપર ચડાઇ કરવા તૈયારીઓ કરેલ પણ પછીથી કેટલાક કારણે તે મુલ્તવી રાખ્યુ હતું. વિ. સ. ૧૮૪૧ના ભાદરવા વદ ૧૪ના રાજ ઠાક્રારશ્રી દેવ થયા હતા. તેઓશ્રીને ચાર કુમારા હતા. તેમાં પાટિવ કુમારશ્રી હમીરજી ગાદિએ આવ્યા. અને બીજા કુમાર જીયાજી તે પછી ગાદિએ આવ્યા હતા, તેથી નાના દેવાજીને સજ્જન પન અને મહેરામણુજીને બેલા ગામ ગિરાસમાં મળેલ હતાં, [૬] ઢાકારશ્રી હમીરજી વિ. સ. ૧૮૪૧ થી ૧૮૪૬] ઠા,શ્રી હમીરજી ગાદિએ બિરાજ્યા પછી, સંવત ૧૮૪૨માં મારબીના એક વેપારીને ઝાલાએએ થાન પાસે લૂટી લઇ બહુ માર માર્યાં હતા. તેણે મેરબી આવી ડાારશ્રી આગળ બહુજ પાકાર કરતાં, ઠાકારશ્રીએ જુનાગઢના લશ્કરની મદદ મેળવી, તે લુંટારાએ પાછળ ચડી, વઢવાણુ તાબાના પસદાદડી, કારડા, અને સમઢીયાળા વગેરે ગામે લુંટી વેપારીને તેના ગયેલા માલને બદલા આપ્યા હતા ઠા.શ્રી હમીરજીનાં રાણીશ્રી વખતુબાએ મારખીમાં કૃષ્ણ મહેાલ નામનું શ્રીત્રીકમરાયજીનું મદિર બંધાવી તેમાં વિધિ પુર્વક ઠાક્રારજીની પ્રતિષ્ઠા કરી હતી. વિ. સ’. ૧૮૪૬ના પોષ સુદ ૧૪ના રાજ ઠા.શ્રી હમીરજી અપુત્ર દેવ થતાં, તેમના નાના બંધુશ્રી જયાજી ગાદીએ આવ્યા. (૭) ટાકારશ્રી જીયાજી (વિ, સ’. ૧૮૪૬થી ૧૮૮૫) ઠાકારશ્રી જયાજીએ ગાદિએ આવ્યા પછી શાન્તિથી રાજ્ય કર્યુ નથી, કેમકે તેએશ્રીના રાજ્ય અમલમાં મારી ઉપર અવારનવાર અરિદળા આવતાં. શરૂઆતમાંજ જસદણના દાદા ખાચરને જામનગરના મેરૂ (મહેરામણુ) ખવાસે મેરી રાજ્યને પાયમાલ કરવા ઉશ્કેર્યાં, તેમજ દાદાખાચરે આક્રાટ પાછુ” મેળવવાના લાભે મેારખી પર બે વખત ચડાઇ કરી, સરહદના ગામાને રંજાડ કરી છેવટ ત્રીજી વખત વિ. સ. ૧૮૪૮માં આસરે પાંચેક હજાર માણુસા લઇ મેરની ભાંગવાના હેતુથી તે દક્ષિણુ દરવાજા લગભગ આવી પહાંચ્યા, એ વાતની જાણુ ઠા.શ્રી યાજીને થતાં, પોતાના બંધુ દેવાજીભાઇને સાથે લઇ સામા થયા. મેટા ચાક પાસે દારૂણ યુદ્ધ જામ્યું. તેમાં હજારોની કત્લ થતાં, દાદાખાચર હાર ખાઇ થાડા માણસા સાથે ભાગ્યા, પરંતુ ઠા,શ્રીએ પાછળ પડી ચેટીલાના ડુંગર પાસે તેને તથા તેના સાથીઓને કાપી નાખ્યા. નાગડાવાસના જાડેજા ભાયાત જીણાજી પેાતાના ગામને કિલ્લા બંધાવી મારબીના ગામને લુંટવા લાગ્યા, પ્રજા તેથી ઘણી ત્રાસ પામી, તેથી ઠા,શ્રીએ પેશ્વાના
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy