SearchBrowseAboutContactDonate
Page Preview
Page 647
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ શ્રીયદુવ ́શપ્રકાશ, [દ્વિતિયખડ હાથે પાધડી બંધાવી, ત્યાર પછી ઇ. સ. ૧૮૧૫ના નવેબરની પંદરમી તારીખે કંપની સરકારે મહારાઓશ્રીને એક પત્રમાં લખી જણાવ્યુ કે “ અમારા એલચીને કાઢી મુકી, કરેલ અપમાન તથા જોડીયાવાળાને અમારા વિરૂદ્ધ આપેલી સહાય તથા પેશ્વા અને ગાયકવાડના ગામામાં થયેલ લુટ અને સેંકમÎની ધાટીલા મુકામે લુટાએલી છાવણી, વગેરે નુકશાનીને બદલા આ પત્ર મળ્યાપછી ચેવિીશ ક્લાકમાં જો નહિં આપે! તે સરકારને ન છુટકે આગળ વધવું પડશે ” ઉપરના પત્રના જવાબ મહારાઓશ્રીએ બાર દિવસ સુધી કાંષ્ટપણું નહિં આપતાં સને ૧૮૨૫ની ૧૪મી ડીસેંબરે ચાર હજાર ઘેાડેસ્વાર અને ગાયકવાડી પલટન લઇ કલ ઇસ્ટર રણુ ઓળંગી અંજારની પૂર્વે પાંચ માઇલ પર વેણીસર પાસે મૂકામ કર્યાં. એ ખાર ભુજ થતાં, નેાતીયાર હુશૈનમીયાંએ રસ્તામાનાં જળાશયામાં ઝેરની કાથળીએ નખાવી દર્દ અંગ્રેજ–લશ્કરને પાણી વગેરેની હાડમારી ભાગવવી પડે તેવી તૈયારીઓ કરી. તેથી લશ્કરમાંના કેટલાએક માણસા એ ઝેરી પાણી પીવાથી મરણ પામ્યા. ફૅન્ટૂલ ઇસ્ટરે આગળ નહિ. વધતાં, અંજાર મુકામ કરી, કાઠીયાવાડમાંથી ખાદ્ય પદાર્થોં અને વધારે લશ્કર મંગાવવા તજવીજ કરી, તેમજ કચ્છમાં લશ્કરી થાણુ* ખેસાડવા. મહારાઓશ્રીએ વષ્ટી માકલી. પણ હુશેનમીયાંએ તે થુલ નહિ કરતાં, કલ ઇસ્ટરે ડીસેખરની ૨૫મી તારીખે અજારના કિલ્લા તાડી પાડવા તેાપાના મારચા માંડી, અંજાર તથા તુણુાંદર બજે કર્યાં. છેવટ મહારાઓશ્રી તરફથી લક્ષ્મીદાસે આવી સમાધાની કરી. તેથી કર્નલ ઈંસ્ટર અ་જારમાં સેંકડૅને થાણે રાખી કચ્છ ાડી ચાલ્યેા ગયા. મહારાઓશ્રી પાસે ખુશામતીયા અને ‘હાજીહ્વા’ અંગરક્ષકાનું જોર વધતાં કચ્છમાં ખુબ અંધાધુંધી ચાલવા લાગી. અને તેઓએ મહારાઓશ્રીનાનામે ખેડુતા પાસેથી આઠ માસની મહેસુલ અગાઉથી વસુલ કરી. અને વીસ લાખ કારીનો રાજ્યના કારભારી વિગેરે મુત્સદ્દીઓનેા દંડ કર્યો, તે વખતે કાઇપણ શ્રીમતની માલમિલ્કતની સહીસલામતી ન હતી. મહારાઓશ્વની આવી વ ણુંકથી તેના લધુભા વિગેરે ભયાતા ધાજ નારાજ થતાં, સૌસૌની જાગીરોમાં જઇ બેઠા, તે પછી અબદુલકરીમ નામના આરબ રક્ષકે મહારાઓશ્રીના પીતરાઇ લલ્લુભાનું ખુન કર્યુ” અને ચત્રભુજ મુન્સીની ગાય મારી નાખી. તેથી ભુજની પ્રજા ઉશ્કેરાઇ જતાં, ભાયાતાની મદદ લઇ મજકુર આરબને પકડવા રાજ્યના માણસો સાથે ગયા પણું આરબલશ્કર તે માણુસને સોંપ્યા નહિં, તેથી ત્યાં ધિંગાણું થયું. અને રાજ્યના ૫૦ માસા માર્યા ગયા, અને કેટલાએક આરએ પણ મરાયા પછી આરબ અબ્દુલકરીમને કેદ કર્યાં તે પછી કેટલા એક પાસવાનેાની સલાહથી મહારાર્થીએ ભાયાતા (ગીરાસીઆષેા) પાસેથી બધી સતા લઇ માત્ર જમીનદાર બનાવવાની યાજના પાર પાડવા સાંણુ અને આડેસર ઉપર ચઢાઈ કરી. તેથી કચ્છના તમામ ભાયાતા ગુસ્સે થઇ ૬૦ સહીઓવાળી એક અરજી કંપની સરકારને કરી જણાવ્યું કે “મહારાઓશ્રીએજ લલ્લુભાનું ખુન કરાવ્યું છે. માટે અમારી સહિસલામતી જાળવવા અમને મદદ આપી રક્ષણ કરો,” ઉપરની અરજીથી કપની સરકારે મેકમર્પી મારફત મહારાઓશ્રીને લખી જણાવ્યું” કે “તમારા કાર્યો માટે અમેા ઘણાંજ દિલગીર છીએ. પણ હવે લધુભાની વિધવા કે તેના કુંવરના જાનમાલ ની જરાએ નુક્શાની થશે તેા સરકાર તમારી સાથેના મૈત્રી સંબધ પાા ખેચી લેશે. ઉપરના પત્ર વાંચી ખુશામતીઆઓની સલાહથી
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy