SearchBrowseAboutContactDonate
Page Preview
Page 630
Loading...
Download File
Download File
Page Text
________________ દશમી કળા] કચ્છ સ્ટેટના ઇતિહાસ ૧૭] એક હાથી, એક હાથણી, એક ચુનંદા ઘેાડા, જવાહિર જડેલા એક ટાર, રત્ન જડેલી એક તલવાર તથા માણેક અને પુન્નાની ચાર વી'ટીએ બક્ષિસ આપી હતી. અને મુસલમાન યાત્રાળુએતે કચ્છ માંડવી થઇ વગર પૈસે વહાણા દ્વારા મકકે હજ પઢવા પહેાંચાડવાની શરતે કચ્છની ખંડી બાદશાહે માક્ કરી હતી. તેમજ રાએશ્રીને મિકા પાડી ચલાવવાની પરવાનગી આપી હતી. ભેાજરાજજી કુંવર અલીયાજી કેારા પરગણે રાજ્ય કરતા હતા. તેણે લાયક ઉંમર થતાં, રાએ ભારમલજી સામે બળવા ઉઠાબ્યા, પણ રાઓશ્રીએ માટું મન રાખી શાંતિ પકડી એટલે અલીઆજીએ વિંઝાણ સુધી પેાતાની હદ વધારી દીધી. અને પેાતાનું નામ રાખવા ‘અલિઆસર” નામનું મેાટુ' સરોવર બધાવ્યું. છે તાલીશ વર્ષ રાજ્ય કરી રાઓશ્રી ×ભારમલજી એસી વર્ષની મોટી ઉમરે પેાતાની પાછળ ભેાજરાજજી, મેધજી, રાજગુજી, પ્રાગજી, આશાજી, અને લખધિરજી, એમ છ કુંવરા મૂકી વિ સં. ૧૬૮૮ના કારતક સુદ બીજને દિવસે સ્વગે સિધાવ્યા. (૧૧)રાઓશ્રી ભાજરાજજી(વિ. સ` ૧૬૮૮થી ૧૭૦૨) રાઓશ્રી ભારમલજીના પાવિકુમાર જેહાજી નાની વયેજ તેના પિતાની હયાતિમાંજ ગુજરી જતાં, ભુજની ગાદીએ ભાજરાજજી વિ. સ. ૧૬૮૮ના વૈશાખ વદ ૧૧ના રાજ બીરાજ્યા. તેના રાજ્ય અમલમાં વમાનશાહે સુઇંદ્રાખદરની સ્થાપના કરી. પ્રથમ ત્યાં મિયાણાંઓને વાસ હતેા તેમાં ડુંમરાનુ ઝાડ હતું, તેથી લેાકેા તેને ડુમરા કહેતા. પણ રાઓશ્રીએ મનમે હનરાયનું મંદિર બંધાવી તેનું નામ મુદ્દો પાડયું, રાએ!શ્રી બાજરાજજી પેાતે વિદ્વાન હેાવાથી, તેના દરબારમાં ઘણા વિદ્વાનેા અવારનવાર આવતા હતા. તેઓશ્રીને કાંઇ સંતાન નહિ. હાવાથી પેાતાના ભાઇ મેઘજીના કુંવર ખે’ગારજીને દત્તક લઇ વિ. સં. ૧૭૦૨માં સ્વગે સીધાવ્યા. (૧૨) રાઓશ્રી ખેંગારજી [બીજા] (વિ. સ. ૧૭૦૨થી ૧૭૧૧) રાઓશ્રી ખેંગારજીએ ગાદી ઉપર આવી પેાતાના ભાઇ રામસ`ગજીને ભચાઉતથા અજાપર, અભેરાજજીને ચીરઇ, ઉન્નડજીને પસવાડીયું અજાજીને ધેાધા, તથા દેશળપર કુંભાજીને કુંભારીયું તથા ભાડરા, વિગેરે ગામા, ગિરાસમાં આપ્યાં એક વખત કાઇ દૈવીયેાગે રાઓશ્રી ખેંગારજી લાખીયાર વીયરે કેાઇએક ચારણને શિક્ષા કરવા નિર્મિત્તે ગયા. એ વાતની ખબર ચારણાને થતાં આઇ જેવાંમાઇ નામનાં જોગમાયા એ રાએતે આવતાં વેંતજ ભરખી લીધા. હાલ ત્યાં એ જોગમાયાનું મારું સ્થાનક છે. અને કચ્છમાં તેને આજે પણ ધણા ચમત્કાર છે. અને તે દેવીના છઠ્ઠા વગેરે અનેક કાવ્યા થયાં છે. હાલ સુધી પણ ભુજના ગાદી × એ ભારમલજી વિષે કચ્છી ભાષામાં કહેવત છે કે (ખટયે ખેંગાર તે ભારે) એટલે રાએ ખેંગારજી દેશ ત્યા તે રામે ભારાયે તે રાજ્ય શાંન્તિથી ભાગળ્યું. ભેગશે.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy