SearchBrowseAboutContactDonate
Page Preview
Page 628
Loading...
Download File
Download File
Page Text
________________ નાસીકળા] કચ્છ સ્ટેટના ઇતિહાસ. ૧૬૯ વિ. સં. ૧૬૦પના માગસર સુદ ૬ના રોજ પોતાના પાવિકુમાર ભેાજરાજજીના નામ ઉપરથી “ભાજનગરનું”તારણુ બાંધ્યું, વાગડ પરગણે લખાણુ શૈલીમાં અક્ષરે। ઉપર કાનામાંતર લખવાનો રિવાજ નહિ.... હેાવાથી, ભેાજનગરને' બદલે ‘ભજનગર' લખાતું. તેમાં સુધારા યતે થતે, ભુજનગર' પ્રસિદ્ધ થયું અને તે શહેરમાં રાજ્યગાદિ સ્થાપી લાખીરવિયરા ચારણાને દાનમાં આપ્યું. વિ.સ’. ૧૬૫૬ના મહાવદ ૧૧ના રાજ રાયપરખંદર કે જે હાલ માંડવીમ°દર નામે ઓળખાય છે, તેવું તારણ બાંધ્યું હતું. આમ અનેક શુભકાર્યોં કરી લાંબી મુદ્દત રાજ્ય ભાગવી વિ. સં. ૧૬૪રના જે માસમાં રાએાશ્રી ખેંગારજી સ્વગે સિધાવ્યા હતા. નાનાભાઇ સાહેમજી ધ્રોળની સખાયતે જતાં, હળવદની લડાખમાં કામ આવ્યા હતા. તેના કુંવરને રાહાની જાગીર તથા વાગડના કેટલેક પ્રદેશ ગિરાસમાં મળેલ હતા, રાઓશ્રી ખેંગારજીને એ કુમારા હતા, તેમાં પાટવી કુમાર બાજરાજજી ગાયેા વાળવા જતાં, તે લડાઇમાં સ્વગે` ગયા અને તેના ટિલાયત પુત્ર અલીએજી નાની વયમાં હાવાથી રાઓશ્રી ખેંગારજીના ફૅટાયા કુમારશ્રી ભારાજી ભુજની ગાદીએ આવ્યા. પાછળથી અલીઆછને ગરાડા પરગણામાં ગિરાસ આપ્યા હતા, ઇતિશ્રી નામી કળા સમાસા, ।। શ્રી દશમી કળા પ્રારંભઃ॥ (૨)રાઓશ્રી ભારમલજી (વિ. સ. ૧૬૪થી ૧૬૮૮) રાઓશ્રી ભારમલજી જ્યારે ભુજની ગાદીએ હતા. ત્યારે દિલ્હીની ગાદી ઉપર મેાગલ સમ્રાટ શહેનશાહ અકબર બાદશાહ હતા. તેને ગુજરાતના છેલ્લા સુલતાન મુઝફ્રશાહના બળવાને દાબી દેવા અને તેને પકડી લાવવા નવાબ મિરઝાખાનખાનાનને મેટા સૈન્ય સાથે અમદાવાદ મેકલેલ હતા. પરંતુ સુરશાહ ત્યાંથી નાશીને જામનગરમાં જામશ્રી સતાજીને આસરે આવી રહ્યો હતા. નવાબ મિરઝાખાંએ જામનગર આવી મુઝરની માગણી કરી, પણ શરણાગતનું રક્ષણુ કરવું, તે ક્ષત્રિઓના ધમ છે તેમ જાણી જામ સતાજીએ મુઝફરને સોંપ્યા નહિ, તેથી નવાએ દિલ્હીથી વિશેષ લશ્કર મંગાવ્યું, અને તેમાં આજીમ}ાકલતાસબાબી–સુબા તરીકે આવ્યા, * એ રાઓશ્રી ખેંગારજીથી રાએ પદવી ચાલુ થતાં તેને પ્રથમના રાઓગણી પછીનાને અનુક્રમે નબરો આપ્યા છે
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy