SearchBrowseAboutContactDonate
Page Preview
Page 627
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીયદુવશપ્રકાશ [દ્વિતીયખંડ તેમજ મેારખીના સુબા નવાબ ખાનધેારી ઉપર મેારખી, ``ગારજીને સ્વાધિન કરી આપવાનું ફરમાન લખી આપ્યું તે લખ રામેશ્રી ખેંગારજી તથા સાહેબજી, પોતાના ભાઈ અલીયાજી તથા લશ્કર સાથે મારબી આવી પહેાંચ્યા. ત્યાં બાદશાહના ક્રમાન` નવાબ ખાનધારીએ માન આપ્યું નહિ. તેથી ખેંગારજીએ મેરબીને ધેરા ધાયેા અને નવાએ મેારબીના દરવાજા બંધ કર્યાં. ૧૬૮ મારબીના ધેારીના કારભારી કાળાજોષીની ગાય ચરવા જવા માટે તાડાવી દરવાજે આવી, પરંતુ દરવાજા બંધ હાવાથી બજારમાં દે।ડાદોડી કરી મેલી. તેથી એક યવને ક્રોધે ભરાઈ તેના વધ કર્યાં. આથી મેારબીના હિંદુઓની લાગણી દુભાઇ. તેમની ઉશ્કેરણીથી કારભારી કાળાના ભાઇ રૂગનાથ જોષીએ મેારબીના દરવાજા ઉધાડી આપ્યા, એટલે ખેંગારજીએ મેારખી સ્વાધીન કર્યું.. તે પછી દેદાવ"શના અબડા શાપરમાં રાજ્ય કરતા હતા તેને મારી શાપર સ્વાધીન કરી તેનું નામ રાપર પાડી ત્યાં વિ. સં. ૧૫૬૬માં શઆથી ખેગારજીએ રાજ્યાભિષેક કર્યાં, તે વખતે સેથે સિલે - માથા ઉપર ઢાલનું છત્ર પર્યું. અને માકળસિ’હુ પબાજીએ કાળા ધાબળાનું નજરાણું કર્યું, એ પછી મુલક દાવતાં દબાવતાં કચ્છમાં જામ રાવળજી તરફ પ્રયાણ કર્યું. જામ રાવળજીએ રાવશ્રી ખેંગારજી સામે લડાઇ કરવા જતી વખતે માતાજી આશાપુરાને મદિર આના લેવા ગયા. ત્યાં તેમને એવા ભાસ થયા કે મારા ખાટા સેગન ખાઇ હમિરજીનો વિશ્વાસધાત કર્યો માટે કચ્છ છેાડી બીજે કાંઇ જશેા તે! તમારી સહાય મારાથી થશે'.' તેથી તેઓએ છેવટ ઇસર મારેટને સાથે રાખી સમાધાન કર્યું. એ તમામ કિત જામશ્રી રાવળજીના વૃત્તાંતમાં પ્રથમ ખંડમાં આવી ગઇ છે. રાઓશ્રી ખેંગારજી લાખીયાર વિયરાની ગાદીએ બેસી પેાતાને આપત્કાળે સહાય કરનાર છછરબુટાને વંશપરંપરાને ભાગવટે સાત ગામ, અને મિયાણા કુળદિપક ભિયા ફંકલને વંશપરપરા બાર ગામ આપી. અને જામનો ખિતાબ બક્ષિસ કર્યાં (હાલ પણ કચ્છમાં અને માળીયામાં તે કલિયાના વશજો જામની અવટકથી ઓળખાય છે. માણેકમેરજીને ગારજી ઉપાધ્યાયની પદવી, બારગામ, એક મેાટી હવેલી, અને યજમાનપર લાગે। બાંધી આપ્યા. તેમજ ઘાજોષીને મેારખીતાએ ખાખરડુંગામ આપ્યું. ઉપર પ્રમાણે નવાજેશ કરી, કચ્છની લગામ હાથમાં લઇ દેશને અબાદ કરી હુન્નર ઉદ્યોગની ખીંલવણી. કરી. અમદાવાદ જેવા જાહેાજલાલીવાળા શહેરમા રામેશ્રી ખેંગારજી ઘણા વર્ષ રહ્યા હેાવાથી તે શહેર પસંદ આવતાં, તેવીજ ઢબનાં શહેરા કચ્છ પ્રદેશમાં વસાવવા રાઓશ્રીએ શરૂ કર્યાં. વિ. સ. ૧૬૦૨ના માગસર વદ ૮ના દિવસે અંજાર શહેરનું તારણુ બાંધી ‘અર્જુČનપુર નામ પાડયું. એ શહેરના મુળ સાત વાસ હાવાથી તેનું તારણુ મુળ કાઠીએાના વખતમાં વિ. સં. ૧૦૬૧માં બનાએલ તે વખતે તેને અજાડના વાસ કહી કહેવામાં આવતું, અને એ ઉપરથી તેનું નામ ‘અંજાર' હાલ કાયમ રહ્યું.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy