SearchBrowseAboutContactDonate
Page Preview
Page 624
Loading...
Download File
Download File
Page Text
________________ નમી કળા] કચ્છ સ્ટેટના ઇતિહાસ તૈયાર હોય તે આપે તેથી સુનારણે કેટલામાંથી રાત્રે કરેલો જારનો હુમર તથા દહી આપ્યું. તે ખાઇને ચાલવાને તૈયાર થતાં સુતારણના ઘણને દયા આવી. તેથી કુંવરને ચડવા કાળો પિતા પાસે હતા તે આપો. તે લઈ શુકનની નિશાની પૂરેપૂરી મળી જાણ હરખાતા હરખાતા સો ચાલતા થયા. એ વિષે દુહો છે કે :. दुहा-काळोघोडो डई, जुवार. समे के सुकन थीया, माताकी असवार, खंग ते खुशी थई ॥ १ ॥ અર્થ-કાળો ઘેડ, દહીં તથા જુવારના સમા ઓળખના રાછવીને શુભ શુકન થયાં. માતાજીએ ખુશી થઈ ખેંગારજીને સ્વાર બનાવ્યા. - ઘોડો મળ્યા પછી મજલ, દરમજલ, ચાલતાં ચાલતાં વઢવાણ છોડયા પછી તેઓ ખરચી ખુટ થયા. પાસે વાલની વાળી પણ રહી નહોતી. તમામ ખાઈ ગયા હતા. આ રીતે દુખ અને ભૂખ વેઠતા તેઓ સો વિરમગામ પહોંચ્યા. પરંતુ ત્યાંથી અમદાવાદ ઘણું દૂર હતું અને ખરચી વિના કેમ પહોંચાય? એમ ધારી કુંવરની રજા લઈ છછરબુ એક વણિક ગૃહસ્થને ત્યાં વેંચાણો અને તેનાં નાણાં લઈ કુંવરને આપ્યાં. કુંવરો એથી બહુજ કચવાયા પણ બીજો ઉપાય નહે. ઘોડે હતો તે પણ દુબળો અને જુજ કિંમતનો હતા. વળી શુકનને ઘોડો ન વેંચવા છછરબુટે હઠ લીધી. છેવટ પોતાના માલિકને ખાતર સ્વામિ ભકત છછરા વિરમગામમાં વેચાણ અને શરીર જાળવવાની કેટલીક ભલામણ સાથે છેવટના રામરામ કહી કુંવરને વિદાય કર્યા. - કુંવરો પોતાના વહાલા સેવકને ન છૂટકે ત્યાગ કરી અશ્રુભીની આંખે અમદાવાદની વાટે પડયા. પિતાને સાચે સલાહકાર, સુખદુઃખને ભાગી છછરબુટ વિખુટો થતાં કુંવર ઉદાસ થઈ ભયભીત ચહેરે માળામાંથી પક્ષીનું બન્યું જેમાં પહેલ વહેલુંજ માળો છોડી. ઉડે તેમ આ ક્ષત્રીપુ પિતા પાછળ વારના ભયથી અને છછરબુટાના વિયોગથી માત્ર ચાર પાંચ કેશ ચાલી એક વિશાળ વડ વૃક્ષ પર રાત્રિ રહ્યા. - વિરમગામના ગૃહસ્થ છછરછુટાને ભલામણ કરી કે “મારે ઘેર વખતો વખત મારા દુશ્મને ખાતર પાડી મને માર મારી જાય છે. માટે રાત્રિના વખતે બરાબર ચકી કરવા મેં તમને વેંચાણ રાખેલ છે તો નિમક હલાલીથી ચોકી કરજે. ” કુવરોના વિયોગથી છછરબુટાને પણ રાત્રે વાળુ ભાવ્યું નહિ. તેથી બેઠે બેઠે “ કુંવરો અત્યારે ક્યાં હશે ! તેઓ કોઈ વખત બહાર ગયા નથી. પાછળ બહાર આવશે તે શું થશે? વિગેરે બાબતના અનેક તર્ક વિતકે કરતે જાગતો બેઠે, શેઠના ઘરની એક બાજુની પરશાળની દીવાલમમાં કઈક દવાનો અવાજ થયો તેથી તે ધીમે ધીમે ત્યાં જઈ છુપાઈ બેઠે તેટલામાં ચેરે ખાતર પાડી, જે અંદર પ્રવેશ કર્યો, તેજ છછર તલવારને એકજ ઝાટકે + કોઈ ઇતિહાસકાર કહે છે કે છછરબુટ ધ્રાંગધ્રામાં વેંચાણો હતો. ગમે તેમ છે પણ એ સ્વામિ ભક્ત છછરે પિતે વેંચાઈ પિતાને શામધર્મ જાળવ્યાની વાત બીલકુલ સત્ય છે.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy