SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ શ્રીયદુશપ્રકાશ (પ્રથમખંડ ) રાણી અને સ` સિંધી પ્રજા શંકા લીએ એ નિર્વિવાદ વાત હતી, તેથી સિંધના અન્ન પાણી અગ્રાહ્ય કરી માડે, કચ્છમાંજ રહેવાના નિશ્ચય કરી લીધા. મનાની રાજ્ય તૃષ્ણાને મેાડે સતાપી નિહું પણ ઉલટા ભારે કઠણ વચનાથી તેને ઠંકા આપ્યા. અને કલતિ મેહું લઇ સિંધમાં ન જવા સલાહ આપી, મનાઇએ વિચાયુ કે, જો માડ સિંધમાં ન આવે, તેા ગાડરાણીની હૈયાતીમાં મારાથી સિંધમાં પ્રવેશ પણ ન કરી શકાય તેા રાજ્ય તેા કયાંથી ભાગવાય, એમ ધારી તેણે મેાડની સલાહુ માની લઇ, સિંધમાં નહિં જતાં કચ્છમાંજ રહેવાના નિશ્ચય કર્યો. જામ ઉન્નડના મૃત્યુ સમાચાર પવનવેગે નગર સમૈ”માં ફેલાઇ ગયા; પુત્રના અકાળમરણથી ગાડરાણીને આકાશ ત્રુટી પડયા જેટલુ દુ:ખ થયું; તેમજ નાના કુંવર મનાઇએ ત્યાં પણ દગાનું કાવત્રું કરેલ, તે પણ ખુલ્લુ પડતાં, એજ વખતે મેાડ તથા મનાઈ ઉપર અત્યન્ત ક્રોધ ઉત્પન્ન થયા. અને તેને પકડાવવા અનતી તજવીજ કરી; જામસમાના નામથી એ રાજ્યકુશળ માતાએ નગર સમૈનુ` રાજ્ય ચલાવવું શરૂ કર્યુ અને કચ્છમાં, ઠેકઠેકાણે તેની તપાસ શરૂ કરાવી. એ વખતે કચ્છમાં વાઘમ ચાવડાનું રાજ્ય પાટગઢમાં હતુ... અને તે મેડના મામેા થતા હેાવાથી અન્ને કુંવરો ત્યાં જઇ રહેવા લાગ્યા. ચાવડા દરબારીઓએ વાઘમને કહ્યું કે મેાડ અને મનાઇ પેાતાના બંધુ જામ ઉન્નડજીનું ખુન કરી આંહી નાગી આવ્યા છે, આવા વિશ્વાસઘાતીઓને આશ્રય આપી સિંધના સથ સમા રાજ્ય સાથે દુશ્મનાવટ વરી લેવામાં માલ નથી” પરંતુ આશ્રયે આવેલા ભાણેજાઓના સ્નેહથી આકર્ષાઇ વાઘમ ચાવડે એ ચેતવણી ગ્રહણ કરી હિં તેપણ છેવટ દરબારીઓના અતિ આગ્રહથી મેાડ અને મનાઇ પાસે સાગન લેવરાવ્યા કે “કે આફત આવ્યે દેહાન્ત લગી ચાવડા સત્તાના વફાદાર રહેસુ” તેવા માતા આશાપુરાઇની સાક્ષીએ સપથ લેતાં એ ચર્ચાના અંત આવ્યેા. પાટગઢમાં વાઘમ ચાવડાના આશ્રયે મેડ મનાઇ રહેછે? તેવુ ગાડરાણીને જણાતાં પેાતાના કુંવર ફુલને મેટા લાવ લશ્કર સાથે કચ્છ તરફ રવાના કર્યાં. તેને કચ્છની પરહદે પડાવ નાખી, ગુન્હેગારોને સોંપી આપવા અથવા લડવા તૈયાર થવાના સદૈસા સાથે એક રાજપ્રતિનીધીને પાટગઢ મેકલાવ્યેા. ઉપરના ખબરથી ડરીજઈ ચાવડાઓએ ક્ષાત્ર ધ કરતાં સ્નેહ સંબધને વધારે મહત્તા આપી પેાતાની હદમાંથી ચાલ્યા જવાની ભાણેજડાઓને સલાહ આપી, એ સલાહુને માન આપી ચાવડાદરબાર છેડતી વેળાએ મેડ અને મનાઇએ મામાને સખેોધીને કહ્યું કે “તમે તમારૂં વચન પાળેલ નથી માટે લીધેલા સાગનથી અમેાને મુક્ત કરે” એટલે સમયવર્તી વાઘમે તેમ કર્યુ અને અન્ને ભાઇઓએ ધાડા દેાડાવી મેલ્યા, ત્યાર પછી વાઘમ ચાવા આવેલા સિંધ પ્રતિનિધિને કહ્યું કે આપના આન્યા પહેલાં અહિંથી સિંધના ગુન્હેગારા નાશી છુટ્યા
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy