SearchBrowseAboutContactDonate
Page Preview
Page 601
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ શ્રીયદુવંશપ્રકાશ. [કિતિયખંડ मेरगढ महीपती उदारका भुप माधु, सारका जाणणा गवां वारका सधीर ॥ मनोध्यान मुरारका हारका न बोल दाखे, आरका नमाव बदा धारका अमीरा॥२ राजका अदुध तेज सवाया साजके राखा, काजका सधीर शुभ समाजका कोट।। माधु महाराज हुंका जशका न पार मापां, लाजका लंगरं दाता बासका लाखोट॥३ हरीका रदामें ध्यान अरीका न शंकहीये, जरीका शत्रुसें लेवे नीका रचे जंग।। तवां मेंगणीका भुप लोभका न गणे टीका, सेजानंदजीका दास दुल्ला माधुसंग।।४ ઉપરના બંને કાવ્યો રાજકવિ ભીમજીભાઈનાં રચેલાં છે. તેઓના શ્રી પ્રત્યે ઠા.શ્રી માધવસીંહજી માનની લાગણી ધરાવતા હતા. ઠા.શ્રી માધવસીંહજીને ચાર કુમારે હતા. તેમાં પાટવીકુમારશ્રી નારસીંહજી ગાદીએ આવ્યા, અને કુમારશ્રી ભગવતસીંહજી લધુભા અને નારગુસીંહજીને નોંધણગેરા ગામે ગીરાશ મળ્યો, તે ઉપરાંત મેંગણીમાં પાટી મળી, (૭) ઠા.શ્રી નારસિંહજી સાહેબ પણ પિતાના વડીલની કીત્તીને ઉજવળ રાખી ધર્મકાર્યમાં આગળ પડતો ભાગ લઈ, સત્સંગ સેવા કરી રાજનીતીથી રાજ્ય ચલાવી દેવ થયા હતા, તેઓશ્રીને બે કુમાર થયા તેમાં પાટવીકુમારશ્રી રાઘવસીંહજસાહેબ ગાદીએ બરાજ્યા, એ (૮) ઠા.શ્રી પાદર્યાસિંહજી (વિદ્યમાન) સાહેબનો જન્મ ૧૩ ઓગષ્ટ ૧૮૮૮ના રોજ થયું છે. તેઓ નામદારશ્રીએ વઢવાણ તાલુકદારી ગરાસીયા કોલેજમાં કેળવણી લીધી છે, તા. ૧ માર્ચ સને ૧૮૯૦ના રોજ તેઓ નામદાર શગીર ઉમરે ગાદીએ આવ્યા, એથી તાલુકે એજન્સી મેનેજમેન્ટ નીચે હતા, અને સને ૧૯૦૯માં તેઓશ્રીએ સ્વતંત્ર સત્તા સંભાળી, તેઓ નામદારશ્રીના બે લગ્ન થયાં છે. તેમાં (૧) વળાના નામદાર ઠાકેારસાહેબના નાનાભાઈ અખેરાજછનાં કુંવરી સાથે (ઈ. સ. ૧૯૧૦) (૨) ચુડા તાબે કુંડલાના રાણશી પથુભાના કુંવરી સાથે, (ઈ. સ. ૧૯૧૨) તેઓનામદારશ્રીએ ગાદીએ બીરાજી તાલુકાને કરજમાંથી મુકત કરી, ખેતી અને વેપારને વધારી, તાલુકાની ઘણીજ સારી આબાદી કરી છે અને કેટલાંક રજવાડી ડાળના ખોટાં ખર્ચો ઘટાડી, વ્યાજબી અને જરૂરીઆત પુરતા ખર્ચ રાખી રાજનીતી પ્રમાણે જાતે દેખરેખ રાખી વ્યવહાર કુશળતા અને રાજ્યદક્ષતાની પ્રવીણુતા જાહેર બતાવી આપી છે. તેઓશ્રીનો મિલનસાર સ્વભાવ અને સાદાઈ ઘણુંજ પ્રશંસનીય છે, તેમજ પોતાના પૂર્વજેના ધર્મને માનપૂર્વક ગ્રહણ કરી સત્સંગ સેવામાં તન-મન-ધનથી પૂર્ણ મદદ કરે છે. પિતાના નાનાબંધુ કુશ્રી જોરાવરસિહજીને પણ યોગ્ય કેળવણી આપી ઘણુંજ પ્રેમથી સાથે રાખે છે. • •
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy