SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ છઠ્ઠી કળા] કોટડા-સાંગાણી સ્ટેટના ઇતિહાસ. ૧૩૩ મુજબ ૯,૨૪૦ માણસેાની છે. સરેરાશ વાર્ષિક ઉપજ રૂા. ૧,૫૫,૧૧૧ની છે. અને ખર્ચ રૂા. ૧,૩૭,૫૧૩નું છે. આ રાજ્યની હૃદમાં થઈને રાજકાટ-જેતલસર રેલ્વે પસાર થાય છે. નજીકમાં નજીક રેલ્વે સ્ટેશન ગાંડળ સાત માઇલ અને રીબડા આઠે માઇલ છે. બન્ને સ્ટેશને સુધી પાકા રસ્તા બાંધવામાં આવેલ છે. સ્ટેટની હદમાં સ્થાનીક માગણીને પુરા પડે તેટલા સાધારણુ જાતને મકાન બાંધવાના પત્થર નીકળે છે. આ સ્ટેટ બ્રીટીશ સરકારને રૂ।. ૧૦,૧૮૯ ખંડણીના અને જુનાગઢ સ્ટેટને રૂા. ૧,૪૨૭ જોરતલબીના વાષિર્ષીક ભરે છે. કાઠીઆવાડના બીજા રાજ્યાની માફક આ સ્ટેટને પણ શાહી સત્તા સાથે કાલકરારા થયા છે. અધિકાર-ફેાજદારી કામમાં ત્રણ વર્ષની સખ્ત કુદ અને પાંચ હજાર રૂપી સુધી દંડ કરવાના છે. દિવાની કામમાં રૂા. દસ હજાર સુધીના દાવા સાંભળી શકે છે. પાટવકુમાર ગાદીએ આવવાના રિવાજ છે. —; પ્રાચિન ઇતિહાસ :— - આ સ્ટેટ ગાંડળ રાજ્યની શાખા છે. ગોંડળના રાજ્યના સ્થાપક ઠા.શ્રી કુંભાજીને મે કુમારા હતા. તેમાં પાટિવકુમારશ્રી સમ્રામજી ગાંડળની ગાદીએ આવ્યા. અને નાના કુમારશ્રી સાંગાજીને અરડાઇ, અણીઆળું, નારણુક, પાંચ તલાવડા, વડીયું, અને હડમતાળા વગેરે છ ગામા ગિરાશમાં મળ્યાં. ( વિ. સં. ૧૭૧૧ ) ૧ ઠા.શ્રી સાંગાજી મહારાક્રમી રાજા હતા. તેઓ પોતાના બાહુબળથી આસપાસના મુલક કબજે કરી, મેાટા તાલુકાની સ્થિતિએ પેાતાના ગિરાશ લાવ્યા. તેમજ રાજકાટના ઠા.શ્રી રણમલજીની સાથે રહી સરધાર જીત્યું. એ વખતે ગાદી તે। અરડામાંજ હતી. વિ. સં. ૧૭૬૫માં રૈયા ગામ પાસે કાઠીઓ સાથેના ધીંગાણુામાં સાંગાજી કામ આવ્યા હતા. તેને ત્રણ કુમારા હતા તેમાં પાવિકુમારશ્રી તેજોજી ગાદીએ આવ્યા. અને નાના કુમારશ્રી તેાગાજીને રાજપરા તથા કુમારશ્રી હકાછને ભાડવામાં ગિરાશ મળ્યા. (ર) હા.શ્રી તેજાજી ગાદીએ આવ્યા. તેમણે પણ રાજકાટના ઠા.શ્રી રણમલજીને સરધાર મેળવવામાં ધણીજ મદદ કરી હતી. ત્યારથી શરધારમાં કાટડા સ્ટેટનેા ભાગ છે. ઠા.શ્રી તેજાજીને પણ કુા.શ્રી જશાજી, સરતાનજી અને દેવાજી એમ ત્રણ કુમારા હતા. તેમાં (૩) હા.શ્રી જશાજી ગાદીએ આવ્યા, તે વખતે દેશમાં અવ્યવસ્થાને લીધે કાઠીઓનું જોર હતું, તેઓના ઉપર તેમણે જીત મેળવી, વિ. સ* ૧૮૦૬માં કોટડા સર કર્યું, અને પેાતાના પિતામહ સાંગાજીના નામ ઉપરથી કાટડાસાંગાણી એવું નામ આપી ત્યાં રાજગાદી સ્થાપી. ખુમાણુ વજોજોગીયા વારંવાર ગાંડળ તથા કાટડાઉપર લુટફાટ ચલાવતા, તેનેા પણ તેએએ પરાજય કર્યાં હતા. ગાંડળ–કાટડાની સરહદની પતાવટમાં ઠા.શ્રી જસાજીએ લવાદને દળાવીને કાંઇક યેાગ્ય લાભ લીધા. જેથી ગાંડળના ઢાક્રારશ્રી કુંભાજી (બીજા)ને ગુસ્સા આવ્યા, અને તે વેર લેવાના મનમાં નિશ્ચય કર્યો. એક વખત સાયલાના ઠાકાર શેષાભાઇના વખાણુ એક બારોટ મુક્તકંઠે કરતા હતા. તેથી તેની જશાજીએ નિંદા કરી, એ વાત તે ખારેાટે ગેાંડળ જતા, ઠા. કુંભાજીને કહી. તેથી જશાપર વેર લેવાની યેાગ્ય તક જાણી તેમણે શેષાભાઇને ગાંડળ ખેલાવ્યા. અને તેએ આવતાં જશાજી, તેમના વિષે કેવું ખરાબ સવળું સમજાવી ખુબ ઉશ્કેર્યા. તેથી સાયલાના શેષાજી એક જબરૂ ખેલ્યા હતા, તેવું અવળુ લશ્કર લઇ કોટડા ઉપર
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy