________________
૧૩ર
શ્રીયદુવંશપ્રકાશ
[દ્વિતીયખંડ
(૮) ઠા.શ્રી નથુજી (૯) ઠા શ્રી કનુજી (૧) ઠાથી માતીભાઇ (૧૧) ઠા.શ્રી ભાણાભાઈ
ઉફે ચંદ્રસિંહજી
-
*
(૧૨) ઠા.શ્રી સામજી
મુળુભા [ વેજાગામ દાળીઆ]
કુછી પૃથુરાજજી બાલસીંહજી
જાલમસિંહજી
કેસરીસિંહજી
મનુભા
[ કુંવરપદે દેવ થયા ] |
- બાલસિંહજી ભાવસિંહજી (૧૩) મહારાજાશ્રી ભગવતસિંહજી (વિદ્યમાન)
જીવણસિંહજી નાનભા ભરતસિંહજી
વિo -
કચ્છી ભાદર કમી છ થી રિપછિ ભી નાસિક યુવરાજવિક્રમસિંહજી (વિ)
છે ઈતિશ્રી પંચમી કળા સમાસા, છે
શ શ્રીષણી કળા પ્રારંભઃ આ કોટડાસાંગાણી સ્ટેટનો ઈતિહાસ.
આ સ્ટેટની સરહદ ગંડળ, રાજકેટ અને નવાનગર સ્ટેટ તથા ભાડવા, શાપુર અને ગઢડા તાલુકાની સાથે સેળભેળ છે. રાજ્યનું ક્ષેત્રફળ ૬૦ ચો. મા. છે અને પંદર ખાલસા ગામો છે. તથા રાજકોટ તાબે સરધારમાં ત્રીજો ભાગ છે. વસ્તિ-સને ૧૯૨૧ની ગણત્રી