________________
શ્રીયદુવંશપ્રકાશ
[द्वितीय केदार आश बीमास मेरव मालकोश महातमें ॥ दुंदभी बाजत देवके सरणाइ नोबत गाजती ॥ दीलदार ॥ ३ ॥ नरनारी आवत पूरके जब घूरते नोबत बडी ॥ नृप पूरको मन मेचको कुन ठोर बाजत यह घडी ॥ सुरलोक सब देखन अये नर लोकको यह जुगती ॥ दीलदार ॥४॥ दीलदार रंजन कलश कंचन गर्व गंजन पर धरे ॥ अंजनी केतन दुःख भंजन दानको वीधन हरे ॥ सहु देख सजन होत रंजन धन्य धन्य जदुपती ॥ दीलदार ॥ ५ ॥ दीनराति चहुए देवपर यशवंत धज फरकंत है ॥ झळकंत है सब कळश कंचन दुंदभी गरजंत है ॥ डंकोदीयो नृपदान दुल्ले करती जग गाजती ॥ दीलदार ॥ ६ ॥ अभमालकी सब चाल रखी कलीकाल पेंद्रढता धरी॥ बहु भाव धरीके लाव लेके बोत लक्ष्मि वावरी ॥
सब गुण नांही गणात नृपके मावदान नहीं मती । दीलदार ॥ ७ ॥ ॥ छप्पय ॥ धन्य धन्य नृपदान, धर्म धज राख्यो धारी ।।
धन्य धन्य नृपदान, कूळकी क्रीत वधारी ।। धन्य धन्य नृपदान, दान दीनो तुम भारी ॥ धन्य धन्य नृपदान, तुंहारी सहाय मुरारी ।। नृपदानसीह तुव धन्य है, संत सदा सेवन करो ॥
कवि मावदान सतसंगमां, वळी बिषेस धन वावरो ॥ १ ॥ શ્રી અભયસિંહજીના વખતથી જુનાગઢના મંદિરમાં ભીમ એકાદશીના પારણની કેરીની (રસ-રોટલીની)અપાતી રસોઈનો પ્રબંધ પિતે ચાલુ રાખી, સત્સંગની અપૂર્વ સેવા બજાવી હતી.
બેડીયા નામનું ગામ કે જે બને લોધીકા-દરબારોનું મજમું હતું તેની ઘરમેળે પંચ નીમી જુદી વહેંચણ તેઓ નામદારશ્રીએ કરાવી હતી. અને ગામની જમીનમાં લેધીકા તળપદની જમીન લગતી હોવાથી. તે ભેળવી લોધીકાથી બે માઈલને છેટે બ્રીટીશ સરકારની મંજુરી મેળવી એક નવું ગામ વસાવ્યું. અને તે ગામનું નામ પોતાના દાદા-બાપુ રાજર્ષિ અભયસિંહજીનું નામ કાયમ રાખવા “અભયપુર” પાડયું હતું, એને હાલ લેકો “અભેપુર કહે છે. તેમજ પિતાના વડીલબંધુ અમરસિંહજીના નામની યાદી રહેવા પિતાનું નામ મેજે ચિરી (રાજકોટથી પૂર્વમાં બે ગાઉ ઉપર છે)તેનું નામ અમરગઢ પાડી સરકારમાં મંજુર કરાવી પોતાના દફતરે અમરગઢના નામથી વહીવટ ચાલુ કર્યો હતો જે પ્રબંધ હાલ કાયમ છે. એ અમરગઢ (ભીંચરી) ગામે વિશાળ દરવાજે ચણાવી અને રાજકોટ રાજકુમાર કોલે. જના માજી પ્રીન્સીપાલ સી. મેન સાહેબના હાથથી તે દરવાજો ખુલ્લો મેલાવી, તેનું “મનગેટ” નામ આપ્યું હતું. જે નામ હાલ દરવાજા ઉપરના શીલાલેખમાં મોજુદ છે. તેમજ એ અમરગઢ ગામની સરહદમાં ચાલતી લાલપરી નદીનો એક પાકે કોઝવે બંધાવી, રાજ