SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ લોધીકા તાલુક તે; ઇતિહાસ. ॥ શીયામાતી (દીનીત) છંદુ II करी प्यार भूप उद्दार द्रढ मन धार आप तेही वार अपरम पार आये संत काज नरनारको नहीं पार जय जयकार करते दिलदार दान उदार भूपर आज भाळ्यो भूपती ॥ १ ॥ सब संत धरीके खंत विधीसर मंत आपभनंत है ॥ शुभकाज करने काज सघको साज आज सर्जत है ॥ गडेडाट होवत गाज बाज अवाज होबत है अती ॥ दीलदार ॥२॥ गुणवंत गावत राग सुंदर भात भात प्रभातमें ॥ માટે સ્વામિનારાયણના ચમત્કારની અવા છે તેજ લખી છે. તૃતીય કળા] विचारकुं ॥ सुधारकुं ॥ जोषती ॥ ઝાણાવાતા અત્રે લખી નથી, માત્ર જે જગપ્રસિદ્ધ —૦ આચાર્ય વિષે – e સ્વામીનારાયણુના આચાર્યો પેાતાના નિકટના સગાં સિવાય અન્ય કાઇ બાઇયા સાથે ભાષણ કરતા નથી અને સ્ત્રીઓને પેાતાના પગના સ્પર્શ કરવા દેતા નથી, કાઇવખતે અજાશુતાં કાષ્ટ સ્ત્રીના છેડા પણુ અડી જાય તે તે દિવસે નકારડા ઉપવાસ કરેછે. કાઇ સ્ત્રીને પેાતે મંત્રોપદેશ કરતા નથી. તે આચાર્યંની પત્નિએ પતિની આજ્ઞાથી સ્ત્રીઓને મત્ર ઉપદેશ કરેછે, પણ પેાતાના સંબધી વિના ખીજા પુરૂષા સાથે ભાષણ કરતી નથી, અને તેને મુખપણુ દેખાડતી નથી. તેમજ પુરૂષાની સભામાં બે મહિનાની દિકરીને પણુ લઇને જવાતું નથી. બાઇએની સભામાં બાએજ કથા વાંચેછે. તેમાં નાના (દીકરા) બાળકને પણ જવા દેતી નથી કારણ કે સ્વામિનારાયણુની એવી આજ્ઞા છે. માટે ધણા ગામેમા સાધુને ઉતરવાની જગ્યા પણ જુદીછે, અને બાઇને કયા વારતા કરવાની જગ્યા પણ જુદીજ હાયછે. મદિરામાં દર્શન વખતે ભાઇ ભાઇના સ્પ` ન થાય એવા બંદોબસ્ત રાખે છે. અમદાવાદમાં તથા વડતાલમાં આચાર્યોના સ્થાન છે. ત્યાં સકૃત પાઠશાળાઓ સ્થાપી છે. જ્યાં વિદ્યાર્થીઓને રહેવાની તેમજ અભ્યાસ કરવાની સગવડ વિના મુલ્યે આપવામાં આવેછે. અમદાવાદની ગાદાએ અયેાધ્યાપ્રસાદજીના વંશજ વાસુદેવપ્રસાદજી હાલ બિરાજે છે. અને વડતાલમાં રઘુવીરપ્રસાદજીની ગાદીએ આનંદપ્રસાદજી છે.—હાલમાં ધણા ગ્રેજ્યુએટા અને રાજદૂરી પુરૂષ અને શાસ્ત્રીએ પ્રસિદ્ધ રીતે સ્વામિનારાયણી ભક્તિ કરેછે. એક કવિએ કહ્યું છે કે— હોદ્દા—વથી, ધનથી, વની રાજે, તેને રૃપ જોય, ले खेचीमन लाखनां, ए तो इश्वर होय. ॥ १ ॥ તે પ્રમાણે સંવત ૧૮૭૬ માં સ્વામિનારાયણુના પરમહંસ ૫૦૦ હતા, અને સત્સંગી એકલાખ હતા. જ્યારે ૧૮૮૬ માં સ્વામિનારાયણે દેહ મુકયેા. ત્યારે પરમહંસ ૧૧૦૦ હતા અને હરીભકતા એ-લાખથી વધારે હતા. હવેના વખતમાં સ્વામિનારાયણના ધર્મ ઉપર લાકડ દ્વેષ રાખતા નથી શાંતિ થઇ છે અને નિષ્પક્ષપાતિ લેાકેા ધર્માંતે વખાણે છે.— ( શ્રી સ્વામિનારાયણનું જીવન ચરિત્ર સમાપ્ત )
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy