SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય કળા] લેધીકા તાલુકાને ઇતિહાસ. ગામ મેાજે રાજવડ ( એ. એ. સે. કાર્ટથી કેસ ચાલતે હાવાથી ) જપ્તીમાં હતું અને તેથી મારા બહેાળા કુટુંબનું ભરણપાષણ તે નામદારશ્રીએ ચાર વર્ષ કર્યુ હતુ. 07 ઠાકારશ્રી દાનસિંહજી સાહેબને જુનાગઢના સદ્દગુરૂ સ્વામિશ્રી બાલમુકુંદદાસજી સ્વામિ ઉપર પુઅે ગુરૂભાવ હતા. જ્યારે તે સ્વામિશ્રીએ જેહપુરમાં સ્વામિનારાયણનું શિખરબંધ મંદિર ચણાવ્યું ત્યારે દરબારશ્રીએ એ મદિર ઉપર સુવર્ણ કળશ ( સેાનાનું ઇંડુ ) સ્વામિશ્રીની આજ્ઞાનુસાર ચડાવી, રસેાઇ આપી, સ્વામિને બહુજ પ્રસન્ન કર્યા હતા. ત્યારપછી વડતાલની ગાદીના (સ્વામિનારાયણુના ૪ થા)આચાર્યશ્રી શ્રીતિપ્રસાદજી મહારાજને લાધીકે પધરાવી ઘણીજ ઉત્તમ સેવા કરી હતી. તેમજ ગેાંડળના શ્રી સ્વામિનારાયણુના મંદીરમાં ચાઘડી(નગારખાનું)બેસાર્યાં હતાં. અને હનુમાનજી ગણપતિની દેરીએ ઉપર સુવર્ણ કળસ ચડાવ્યા હતા. તે વિશેનું કાવ્ય —: વર્ણાશ્રમ વિષે : જેટલા બ્રાહ્મણેાને માંહેમાંહે પાણી પીવાને કે જમવાને વહેવાર હાય છે, તેમાંને ક્રાઇ સંસાર ત્યજીને ત્યાગી થવા આવે, તે તેને બ્રહ્મચારીના વેશમાં રાખે છે, તે સૌ ભેગા જમેછે. અને જે ભ્રાહ્મણાની સાથે તેએને જળવહેવાર ન હેાય. તેવા તપાધન સારસ્વત વગેરે તથા ક્ષત્રિય એટલે રજપૂત તથા રજપુતાને જે તેર જ્ઞાતિએ સાથે જમવાના વહેવાર છે. તે તથા વૈશ્ય એટલે વાણીઆ અને કણબી-પાટીદાર, તેમાંના કાઇ સંસાર ત્યાગ કરીને દીક્ષા લેવા આવે તેા તેમને સાધુની દીક્ષા આપવામાં આવે છે, કાષ્ટ શુદ્ર ત્યાગી થવા આવે તેને સાધુઓની સેવા કરવા તથા મદાનું રક્ષણ કરવા સારૂ પાળા તરીકે ધેળા લુગડાં પહેરીને હથીઆર બંધાવીને રાખેછે. તે બ્રહ્મચારી, સાધુ, અને પાળા આઠ પ્રકારે સ્ત્રીના ત્યાગ રાખેછે, પાળા મુછે। અને દાઢી સખતા નથી. તે ધણું કરીને સાધુ જેવાજ ધમ પાળેછે. તે સાધુ બ્રહ્મચારીએ ચેટલી, જનેાઇ, અને તુલશીની બેવડી કઢી રાખેછે. સ્મૃતિઓના આધારથીજ આવે! ઠરાવ કરેલા છે. કળીયુગમાં સન્યાસધ` પાળી શકાય નહિ. માટે સન્યાસી હાલ કરતા નથી, પણ સ્વામિનારાયણના વખતમાં કેટલાએક સન્યાસી તેમના શિષ્ય હતા. જડભરતના જે આશ્રમ, તેજ આશ્રમ સ્વામિનારાયણના સાધુ-બ્રહ્મચારીઓને છે. તે ઉદ્ભવી સંપ્રદાય કહેવાય છે. કેાઇ મતવાદી પ્રશ્ન પુછે તેા તેના ઉત્તર આપવા ધણી શ્રતિએ અને સ્મૃતિએના વાકયાને સંગ્રહ તેણે કરેલા છે. વ્યાસસૂત્ર ઉપર તેમણે ભાષ્ય કરેલું છે, અને સત્સંગી જીવન આદિક સંસ્કૃત મેટામેટા ગ્રંથા તથા વ્રજભાષામાં તે ગુજરાતી ભાષામાં પાકૃત મથા અને હુજારે કીના છે. તેમની પાસે શતાનં, ગાપાળાન, નીત્યાં, વાસુદેવાનક્રૂ, ભગવદ્વાનŕ, યાગાનંદ, વગેરે સંસ્કૃત કવિ હતા. તે પછી અચિંત્યાનંદ નામે સંસ્ક્રુત મહાકવિ થઇ ગયા. તેમણે પણ સંસ્કૃત ગ્રંથા ધણા કરેલા છે અને બ્રહ્માનંદ, પ્રેમાનંદં, મુક્તાનંદ, નિષ્કુળાનંદ, દેવાનંદ, આર્દિક ભાષાના કવિએ પણ ધણા હતા. જુનાગઢ, ગઢડા, તથા ધાળેરાનાં મંદિર. સંવત ૧૮૮૪માં જુનાગઢમાં મેાટુ' શિખરબંધ દેરૂં કરાવ્યું, અને ધાળેરામાં પણ તેજ
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy