SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય કળ] લોધીકા તાલુકાને ઇતિહાસ. શ્રી સ્વામિનારાયણના મંદીરમાં તથા મંડળધારી સાધુઓને વિનામુલ્ય ભેટ આપી હતી. એ પ્રમાણે ધાર્મિક કાર્યમાં પણ આગળ પડતો ભાગ લેતા. અને દરસાલ ઉપજમાંથી એક દસમો ભાગ ધર્માદાનો કાઢી જુનાગઢ શ્રી રાધારમણ દેવને અર્પણ કરતા, તેઓ નામદારનું હિસાબી રેકર્ડ તથા બીજા કેસો વિગેરેના કાગળનું રેકર્ડ બહુજ ચોખુ હતું. અને તેમનું બાંધેલું સઘળું બંધારણ હાલ પણ ચાલુ છે. એ પ્રમાણે તાલુકાની સીલ્કમાં લાખો રૂપીઆ જમા કરી. તાલુકાને આબાદ બનાવ્યો હતો. રાજકવિ ભીમજીભાઈએ તેઓ નામદારશ્રીના ગુણુવર્ણનનું ચારણી ભાષાનું એક કાવ્ય રચેલું જે નીચે મુજબ છે – કેટલાએક કહે છે કે તે તેને જંખના થાય છે. ભલે તેમ હશે; તોપણ અંતકાળે જંખનામાં દર્શન થાય છે તે કાંઈ થોડી વાત નથી. એવી પીડામાં તેથી કેટલી શાંતિ અને આનંદ થાય છે. વળી શાસ્ત્રમાં કહ્યું છે કે મને યા નિરાતિર્મત એટલે મરવા વખતે જેવી બુદ્ધિ હોય તેવી ગતિ થાય છે – અમદાવાદમાં નરનારાયણની સ્થાપના :સંવત ૧૮૭૪ની સાલમાં અમદાવાદનું પેશ્વાનું રાજ અંગ્રેજ સરકારે લીધું. તે વખતે કલેકટર દુલ્લાપ (DUNLOP) સાહેબ નીમાયા. તેણે વાત જાણી કે પેશ્વા સુબાએ અહિથી સ્વામિનારાયણને કાઢી મુક્યા હતા. તે ગઢડે રહે છે. તેથી પત્ર લખી, ત્યાંથી તેડાવ્યા અને કહ્યું કે “શહેરમાં પડતર જગ્યા છે. ત્યાં તમારે જોઈએ તેટલી છે અને અહિં તમારી મોટી જગ્યા બાંધે. તમને કેઈ હરકત કરે તો અમને જાહેર કરજે.પછી સરકારનો ચાલ એવો હતો કે ૯૯ વર્ષને પટે જગ્યા આપવી, પણ જેટલી જગ્યા સ્વામિનારાયણે માગી તેટલી થાવત રંજિવાતો લખીને મફત આપી, ત્યાં સ્વામિનારાયણે શિખરબંધ દહેરે ચણાવીને સંવત ૧૮૭૮ના ફાગણ સુદ ૩ ને દિવસે નરનારાયણની સ્થાપના કરી. આખા શહેરના તથા આસપાસના ગામના ચોરાશી નાતના બ્રાહ્મણોને એક દહાડે કાંકરીઆ તળાવ ઉપર જમાડયા, ત્યાં દેશદેશના સંઘ પણ આવ્યા હતા. કાંકરીઆ પાસે મોટી સભા ભરી હતી, અને કલેકટર સાહેબ પણ ત્યાં પધાર્યા હતા. સંવત ૧૮૭૯ના વૈશાખ સુદ ૫ મે ભુજમાં શિખરબંધ દેવું કરાવીને નરનારાયણની સ્થાપના કરી. -: ધર્મકુળનું અવવું. - કચ્છમાં રેશમી ભરત ભરનારા મોચી છે. તેઓ સ્વામિનારાયણુના શિષ્ય થયા,, તેથી પ્રતિપક્ષીઓ એમ કહેવા લાગ્યા કે એતો મોચીના ગુરૂ છે અથવા પંડે મેચી છે ત્યારે ઘણા સાધુઓએ તથા હરિભક્તોએ મહારાજને તેમનું જન્મસ્થાન પુછી લીધું અને બે સાધુ તેનો તપાસ કરવા સારૂ છપૈયે ગયા. સ્વામિનારાયણના બંને ભાઈને, તેમના કુટુંબને મામાના દિકરાઓને તેડી લાવ્યા તેથી પ્રતિપક્ષીઓના મોં બંધ થયાં, પછી વડતાલમાં શિખરબંધ દે કરાવીને સંવત ૧૮૮૧ના કારતક સુદ ૧૫ ને દિવસે લક્ષ્મીનારાયણદેવની સ્થાપના કરી. વડતાલમાં જોબનપગી રહે તો હતો. તે બનવડતાલા નામથી પ્રસિદ્ધ હતો. જોકે અતિશયોતિથી એવી વાત કરે છે કે જોબન વડતાલ ચોરી કરવાનું અને લુંટફાટ કરવાનું કામ એવું તે કરતે કે કલકત્તા સુધી તેની હાક વાગતી હતી. જ્યારે સ્વામિનારાયણ ચરોતરમાં
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy