SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ ર શ્રીયદુવશપ્રકાશ * શ્રી શ્રમસિંહની પદ્દેશ માા ાન્ય. * ॥ શીત જ્ઞાતિ સળવુંરું ॥ [દ્વિતિયખંડ आछा बोलही अतोलसो अमोल अमेसंग आखे । राखे नीत वेण भाखे बाणही रामेव सुंणो छत्रीबस साखे वेद युं हंमेश दाखे । गृहो भ्रमबात लाखे टेक ज्युं गंगेव रजपुतां बंस मध्ये तीन बातां बडी राजे । भक्ति दातारां सुरवीर सो भणाय जुगति देहकी जुवो चोंपथी आवेश जरा । गति दीनबंधु नवी नोकथी गणाय पाणीका पतासा जेसा देहका तमासा देखो तासा दील दीहु खासा करी लो तपास आसपास देख भासा पासा चोरासीकी आसा, हासासें गनासो हरि नमका हुलास भरतखंडमें नाथ नरं देह दीघ भारी, अळांपे संसार सिंधु तरांका उपाय प्रगटप्रभुहि बिना ओरही पापळां पेखो, गांठदुकी मुडी जासो हाथसुं गुमाय राजवंसी हंदी आसा धरम अनादी राजे, त्रीलोकी नाथका सदा भजनका तान प्रभुकी भक्ति हंदा प्रताप अलोकी पामें, प्रहलाद ध्रुव जेसे कराहे प्रमान ત્યાંથી ફરતા ફરતા જઇને સેતુબંધ રામેશ્વરની યાત્રા કરી. ત્યાંથી પાછા ફરીને પંઢરપુરમાં શ્રીવિઠ્ઠલનાથજીના દર્શન કરીને તાપી, નર્માંદા, મહી, અને સાબરમતી ઉતરીને ભાલદેશમાં ભીમનાથનાં દન કર્યાં. ત્યાંથી ગાપનાથના દર્શન કરીને માંગાળમાં ઘેાડા દીવસ રહીને ત્યાંથી લેાજ ગામમાં સંવત ૧૯૫૬ના અશાડાદી શ્રાવણ વદ ૬ના રાજ આવ્યા. ત્યાં રામાનંદ સ્વામીનેા અખાડા હતા. તે રામાનંદ સ્વામિ તેવખતે કચ્છના ભૂજ શહેરમાં હતા અને તેમના મુખ્ય શિષ્ય મુકતાનંદ આદિક પચાસ સાધુએ લેજમાં રહેતા હતા, તેમની જગ્યામાં સ્વામીનારાયણ પણ જઇને રહ્યા. તે રામાનંદ સ્વામી રામાનુજ આચાર્યના મતના હતા. પશુ તે મતમાં કેટલાએક સુધારા કરીને લેાકેાને અસર કારક ઉપદેશ કરતા હતા. તેથી તેમનેા ધ નવા છે. એમ લેાકાને લાગતું હતું. તેમણે તીવાસીઓને માટે છત્રીશ ગામામાં સદાવ્રત બાંધ્યાં હતાં. કાઇ તી`વાસુ મુમુક્ષુ હેાય તે રામાનંદ સ્વામીના ઉપદેશ સાંભળીને ત્યાંજ રહી જતા, અને રામાનંદ સ્વામિના શિષ્ય થતા હતા. રામાનંદ સ્વામીના શિષ્યા તથા તેમની સાધારણ જગ્યાએ અમદાવાદથી ભૂજ લગીમાં કેટલેક ઠેકાણે હતી. જે વરસમાં સ્વામિનારાયણ લેાજમાં આવ્યા તેજ વરસમાં ઋંગ્રેજ સરકારે સુરતનું રાજ્ય લીધું — તે વખતે આ દેશની સ્થિતિ ઃ— સ્વામિનારાયણુના જન્મ પહેલાં આ દેશની સ્થિતિ કેવી હતી તે જાણવાને લખું છું. દિલ્હીમાં ફ્રાંશીઆના ધર્મ' ચાલતા હતા, તેને ગુરૂ એવા ઉપદેશ કરતા કે ‘હું રૂમાલ મંત્રીને આપું તે વડે કાષ્ઠ માણસને ગળે ટુંપા ને મારી નાંખશે અને તેની પાસેથી જે મીલ્કત હાય તેના ચેાથે ભાગ ગુરૂને આપીને બાકીની મીલ્કત તમેા રાખશેા તેાતમને તેથી મહાકાળી પ્રસન્ન થશે.' તે ફ્રાંસીઆના ધર્મોંમાં ઘણાં હિંદુ-મુસલમાને. ભળ્યા હતા અને પેાણાસા અથવા તા તેથી પણ વધારે ટાળાં બધાને જાણે કે માટા વેપારી હોય અથવા ક્રાઇ દેશના
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy