SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ શ્રી યદુવ’શ પ્રકાશ દ્વિતિયખંડ] સાથે તથા મીણાપુરવાળા ઝાલાશ્રી કાળુભાના કુંવરીશ્રી સાથે એમ ત્રણ લગ્ન કર્યાં હતાં. શેમલીયાવાળાં અને રાણીસાહેબથી વિ. સં. ૧૯૬૫ના ભાદરવા સુદ ૯ના રોજ પાવિકુમારશ્રી ધર્મેન્દ્રસિંહજીના જન્મ થયા હતા. તે આનંદકારક પ્રસંગે હાžારશ્રી લાખાજીરાજે પ્રજાને સારી નવાજેશ કરી હતી. તેજ વખતે સ્ટેટમાં ગૌવધ કરવાની મના કરી ઘણું પુણ્ય પ્રાપ્ત કર્યું હતું. વિ. સં. ૧૯૬૭માં ઢાકારશ્રી લાખાજીરાજે દિલ્હી દરબારમાં હાજરી આપી હતી. જ્યારે મેાઢી લડાઇ (WORLDWAR) બ્રિટીશ-જનની વચ્ચે થઇ ત્યારે નામદાર હાંકારશ્રી લાખાજીરાજે પેાતાના બધા સાધને બ્રિટીશ સરકારની સેવામાં હાજર કર્યાં હતાં અને પેાતાના તરફથી માણુસા તથા નાણાને કાળા આપ્યા હતા. વિ. સં. ૧૯૭૪માં તેઓશ્રીને ક્ર. સી. આઇ. છે. તે ચાંદ મન્યેા હતેા. નવ તાપનું માન મળતું તેવા રાજાએ તરફના પ્રતિનિધિ તરીકે દિલ્હીમાં નરેન્દ્રમંડળમાં તેઓએ હાજરી આપી હતી. બીજી બેઠકમાં પેાતાના અધિકાર વડીયે હાજરી આપી હતી. પોતાના કુમારાની કેળવણી માટે પોતે વિલાયત ગયા ત્યારે નામદાર શહેનશાહે (પચમ જ્યેાજે) તેએશ્રીને બકીંગહામ મહેલમાં મુલાકાત આપી હતી. ઠાકારશ્રી લાખાજીરાજ દેશપ્રેમી, ઉત્સાહી અને પ્રજાપર પ્રેમ ધરાવનારા હતા. તેએશ્રીએ વિ. સં. ૧૯૮૦માં મહાત્મા મેાહનદાસ કરમચંદ ગાંધીનું મોટા રજવાડી ઠાઠથી સ્વાગત કર્યુ હતુ. ઠક્રારસાહેબના રાજ્ય-અમલ દરમ્યાન ખાસ ધ્યાન ખેંચે એવા બનાવ પ્રજાપ્રતિનીધિ સભાની સ્થાપના થઇ, તે છે. જેમાં ૯૦ સભ્ય છે, અને વસ્તિના દરેક ભાગમાંથી તેને ચુટી લેવામાં આવ્યા છે. ઠાÈારશ્રી લાખાજીરાજ બેય સ્કાઉટ અને ગલ ગાઈડના કામમાં ઘણાં ઉત્સાહ પૂર્ણાંક રસ લેતા. ઠાકારશ્રી લાખાજીરાજ વિ. સ. ૧૯૮૭માં ૨૪ વર્ષ રાજ્ય ભાગવી સ્વગૅ સિધાવ્યા. તેએ નામદારશ્રીના ત્રણ કુમારેામાં પાવિ કુમારશ્રી ધમેન્દ્રસિંહજી ગાદીનશીન થયા અને નાના કુમારશ્રી કિશોરસિંહજી ઠકારશ્રી લાખાજીરાજની હયાતિમાંજ દેવ થયા હતા. અને તેથી નાના કુમારશ્રી પ્રદ્યુમ્નસિંહજીએ વિલાયત વગેરે દેશમાં કરી યાગ્ય કેળવણી લીધી છે. (૧૪) ઠાકેારશ્રી ધર્મેન્દ્રસિંહજી સાહેબ વિદ્યમાન) ઠાકારશ્રી લાખાજીરાજ દેવ થયા પછી વિદ્યમાન ઢાકારશ્રી ધર્મેન્દ્રસિંહજી ગાદી ઉપર આવ્યા. તેએ નામદારશ્રીના લગ્ન છેાટાઉદેપુરવાળ! રાણીશ્રી પદ્મકુંવરબા સાથે થયાં છે. ત્યારબાદ વિ. સ. ૧૯૮૮ માં પેાતાના નાના બંધુ શ્રીપદ્યુમ્નસાહેબનાં લગ્ન ધણીજ ધામધુમથી કરી અને થારાળા નામનું ગામ ગિરાશમાં આપ્યુ. પોતે ગાદીએ બિરાજી બગસરાના દરબારશ્રી વીરાવાળાસાહેબને કારભારી તરીકે નિમ્યા છે. જેએની કુશાગ્રબુદ્ધિથી રાજ્યને વહીવટ ઘણાજ પ્રશ ંસનીય ચાલે છે. દ્વિતીય કળા સમાતા.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy