SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય કળા] રાજકોટ સ્ટેટના ઇતિહાસ. (૧૩) ઢાકારશ્રી લાખાજીરાજ (વિ. સં. ૧૯૬૩ થી ૧૯૮૭=૨૪ વર્ષ) ડાર્કારશ્રી બાવાજીરાજના સ્વર્ગવાસ સમયે પાટવિ કુમારશ્રી લાખાજીરાજ પેાતાના મામાને ત્યાં ધરમપુરમાં હતા. તે વખતે રા. રા. મેાતીચંદ તળશીભાઇને સરકારે પેાતાના તરફથી સ્ટેટ કારભારી નિમ્યા હતા. વિ. સં. ૧૯૪૬માં રાજકેટ સસ્થાનને દત્તક લેવાની સનંદ નામદાર અંગ્રેજ સરકાર તરફથી લેડ` લેન્સડાઉને મહારાણીશ્રીના ઢ ંઢેરા અનુસંધાન આપી. 43 વિ. સં. ૧૯૪૦માં કુવાડવા મહાલમાં સ્વસ્થ ઢાકાર સાહેબ બાવાજી રાજના નામથી લાયબ્રેરીની સ્થાપના થઇ. વિ. સં. ૧૯૬૯માં માતુશ્રી નાનીબાસાહેબ સ્વર્ગીસ્થ થયાં. તેએ ધાર્મિક વૃત્તિનાં, રાજનિતીમ નિપુણ અને જુના માણસાને ઓળખી રાજરીતી જાળવનારાં ભલાં ભાઇ હતાં. એજ સાલમાં લેાડ હેરીસે રાજકાટ જેતલસર રેલ્વે ખુલ્લી મુકી જેમાં રાજાટ સ્ટેટનાં આઠમા હિસ્સા રાખ્યા. નવાનગરના મહારાજા જામસાહેબશ્રી વિભાસાહેબ પેાતાના આટકાટભાડલા મહાલમાં કરવા આવતાં, સરધારમાં એક દિવસ રોકી સ્ટેટ તરફથી તેઓશ્રીને યાગ્ય આદર સત્કાર કરવામાં આવ્યા હતા. સરકાર પાસેથી કેટલીક સત્તા સાથે કેળવણીખાતુ સ્ટેટે પેાતાના હાથ લીધું. વિ. સ. ૧૯૫૧માં લાલપરી ઇરીગેશનનું ખાત મુહુર્ત પેાલીટીકલ એજન્ટ એલીવરસાહેબે ભારે દબદબાથી કર્યું હતું. એ ઇરીગેશન રાજકાટથી એ માઇલ દૂર આવેલુ છે. તેની પાછળ ચાર લાખ રૂપીઆ ખર્ચવામાં આવ્યા છે. તેમાંથી લગભગ ૧૬૦૦ એકર જમીનને તથા રાજકાઢ શહેરની વસ્તિને પાણી પુરૂ પાડવામાં આવે છે. એજ સાલમાં પરામાં એક નવી શાક માર્કીટ બાંધવામાં આવી હતી. મહારાણી વિકટારીઆની ડાયમ ́ડ જ્યુબિલીના મહેાત્સવ વિ. સ. ૧૯૫૩માં ઉજજ્યે। હતું. રાજકેટમાં પેડેાક (અશ્વાલય) તથા ડેરી ( માખણનેા સંચા ) ઉધાડવાની ક્રિયા મુંબઇના ગવર્નીર લાડ સેન્ડહસ્ટે જાતે આવીને કરી હતી. વિ. સં. ૧૯૫૬ના વૈશાક માસમાં કુંવરીશ્રી દેવકુંવરબાસાહેબના લગ્ન વાંકાનેરના રાજસાહેબ સાથે હથેવાળેથી થયાં હતાં. અને વિ. સ ૧૯૫૬ની સાલના ભયંકર દુષ્કાળમાં વસ્તિને માટે દાણા અને જાનવરેને માટે બ્રાસ સ્ટેટ તરફથી પુરૂં પાડવામાં આવ્યું હતું. તથા રીલીફ વેસ કાઢી પુવર હાઉસ: ખાલવામાં આવ્યું હતું. નામદાર હાÈારશ્રી લાખાજીરાજે રાજકુમાર કાલેજમાં તથા દહેરાદુન ક્રેડૅટ કારમાં સારા અભ્યાસ કરી સારી નામના મેળવી હતી. તેએાશ્રી વિ. સં. ૧૯૬૩ના આસે। સુદ ૧૫ ના રાજ વિધીહિત ગાદીનશીન થયા હતા. વિ સં. ૧૯૬ના છેલ્લા છ મહિના Ùંગ્લાંડની મુસાફરીએ પધાર્યા હતા. ત્યારે તેએશ્રીની ગેરહાજરીમાં મુખ્ય કારભારી હરજીવન ભવાનભાઈ કાટકે ડહાપણથી કારભાર ચલાવી જશ મેળવ્યેા હતેા. ઠાકેારશ્રી લાખાજીરાજે શેમલીયાના રાઠોડશ્રી છત્રસિંહજીનાં કુંવરી રાજેન્દ્રકુવરબા સાથે તથા તે પછી લાઠીના કવિ ઠાÈારશ્રી સુરસિંહજી (કલાપી)નાં કુંવરીશ્રી રમણિયકુંવરબા
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy