SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય કળા] રાજકોટ સ્ટેટને ઇતિહાસ. ૪૩ હતા. અને તેમને મેરૂ ખવાસના દબાણમાંથી ઘુંટા કરાવવા ભાયાતાએ એક સ`પી કરી હતી. તેમાં ઠાકારશ્રી મહેરામણજી તથા ગાંડળના ઢાકાર દાજીભાઇ અને ધ્રોળના ઢાકાર મેાડજી તથા ખીરસરાના ઠાકાર રણમલજી વિગેરે મળ્યા હતા. એ એકસપી કરવામાં ઢાકારશ્રી મહેરામણુજી મુખ્ય છે. એવુ મેરૂખવાસને જણાતાં મેરૂખવાસે મેટા લશ્કર સાથે એચિતા સરધાર ઉપર હુમલા કરી સરધાર પરગણું લુંટી લીધું. ઠા. શ્રી. મહેરામણજીને ખબર થતાં મેરૂખવાસ સામા ચડયા, તેટલામાં કાટડા ઠાકેારસાહેબ પણ આવી પહેાંચ્યા પરંતુ કચ્છમાંથી ફતેહમામદ જમાદાર નવાનગર ઉપર ચઢી આવે છે તે ખબર મેરૂતે મળતાં, મેરૂ ચપળતાથી નીકળી ગયા. ઠાકેારશ્રી મહેરામણુજીના વખતમાં સિતરાવાવ (સિદ્ધરાજવાવ)ના સારડી ચારણ મુળુ લાંગાના વંશજો ભેાજ, બાવે, અને શિયા, એ નામે ત્રણ ભાષા હતા. તે ત્રણેનેા મત એવે થયું કે સિતરાવાવની નજીકમાં ઠાકૈારશ્રીની પરવાનગી લઇ એક ગામ વસાવવું. તે સૌએ પેાતપેાતાના નામ પ્રમાણે એકે ભેાજપરૂ, ખાજાએ બાવલપરૂ, અને ત્રીજાએ શિયાપરૂ, એવું નવા ગામનું નામ પાડવું, એવેા આગ્રહ કર્યાં. ઠાકાર સાહેબને એ મતભેદની ખબર થતાં, તેને ખેાલાવી “એ નવા ગામનું નામ ‘ભાજબાવનશીયું’ પાડેા કે જેથી તેમાં તમાંરા ત્રણેયના નામેાને સમાવેશ થઇ જાય છે.” એમ કહ્યુ. તેથી ચારા સમજ્યા. અને પેાતાના નામેાને મમત્વ મુકી દૃષ્ટ, ઠાકારશ્રીને કહ્યુંકે આપ જે સુચના કરેા તે પ્રમાણે આપના નામ ઉપરથી તે ગામનું નામ પાડીએ” તેથી ઠાકારશ્રીએ રામચંદ્રજીનું પ્રાત: સ્મરણિય નામ બતાવી તે ગામનું નામ ‘રામપરૂ” પાડવા કહયું. ચારણેાએ તેમ કર્યું. આજે પણ તે ગામ રામપરના નામથી ઓળખાય છે. * એક દિવસ એક નિમકહરામ આરબ જમાદારે ઠાકારશ્રી મહેરામણુછની ધાત કરવા જમૈયા લઇ હુમલા કર્યાં. દરમિયાનમાં ઠાકારસાહેબ પાસે રહેતા જેશા લાંગા નામના ચારણે તે આરબને તુરતજ કટારમારી ઠાર કર્યાં. અને ડાકાર મહેરામણુજીનાં પ્રાણ બચાવ્યાં. એ ઉપકારના બદલામાં ઢાકારશ્રી મહેરામણજીએ [પાતે કવિ હોવાથી) તે ચારણની કટારીના વનનું એક સુંદર કાવ્ય બનાવ્યું જે નીચે પ્રમાણે છે:— // ટારીનું ગીત // भली वेंडारी कटारी लांगा, एतादी कळां का भाण । संभारी कचारी मांही होवं ते संग्राम ॥ हेमझरी नीसरी वनारी शास्त्रवांका हैया ॥ अजाबीया मागेथारी दो धारी इनाम ॥१॥ पढी अढी अखरांकी जमदढी धसेडी शात्रवां हैये राखवा बंबोळी रत्तमां थकी कंकोळी शी कढीबार ॥ होळी रमी बादशाही नीसरी હુમી कढीपार ॥ મૈં ॥ अणीबेर ॥ अषाढी वीजळी जाणे उतरी शी मणी हीराकणी जडी नखारे સમ્રાય ॥
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy