________________
૩૫
દ્વિતીય કળ] ખરેડી વીરપરસ્ટેટનો ઈતિહાસ.
૩૫ * શ્રી વિરપુર રાજ્યની વંશાવળી «
(ચંદ્રથી ૧૭૨ મા કૃષ્ણથી ૧૧૭) ) (વિ. સં. ૧૯૩૫માં ખરેડી ગાદી
સ્થાપી.)
(૧)ઠાકોરથી ભાણજી કથા 13 ગાઈ
ક. ભારાજી ખીમજી જધરાઇ સાહેબ ફળ
૩ ઠા. શ્રીહરધોળજી ૪ ઠા. શ્રી સાહેબ પઠા. શ્રી કાછ (પહેલા) ૬. શ્રી મુળુજી (પહેલા) ૭ ઠા. શ્રી જેઠીજી (છાયાજામ કહેવાતા)
૮ઠા, શ્રીમેકજી (બીજા) સુજાજી જુણેજી રણમલજી
ઉર્ફ બાવાજી (વીરપુર ગાદી સ્થાપી. વિ. સં. ૧૮૪૧ માં)
ડુંગરજી
૯ ઠા. શ્રી સુરાજી (પહેલા) ૧૦ ઠા. શ્રી મુળુજી (બીજા) ૧૧ ઠા. શ્રી સરતાનજી ૧૨ ઠા. શ્રી સુરાજી (બીજા)
૧૩ ઠા. શ્રી હમીરસીહજી જેઠીજી રામસીંહજી જોરાવરસીંહજી
(
વિમાન). કુમારશ્રી દીલીપસીહજી (યુવરાજ) * નેટ: ભારાજીના વંશજો ભારાણી અને ખીમાજીના વંશજો ખીમાણુ કહેવાય છે. કુ. ખીમાજીના વંશજોને નીચેનાં બારગામો અને ખરેડીમાં ત્રીજા ભાગનો ગીરાશ મળેલ હતો. મુળીલા, દેરી, પીપર, ભાડુકીઆ, પડવલા, મેટીઆ, વેરાવડ, મછલીવડ, સરાપાદર, મેવાસા, ચેલાબેડી, સોરઠા, કુ. શ્રી જખરાજીને છગામ, અને કુ. શ્રી સાહેબ તથા ફલને ચારગામ ગીરાસમાં મળ્યાં હતાં.