SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ શ્રીયદુશપ્રકાશ [દ્વિતીયખડ પરંતુ વીરપુર રાજ્યના પુનરાહારક, રાજ્ય તેમજ રાજ્યકુટુબને વૈદિક ધર્મ રૂપી સુના પ્રખર અને પ્રકાશમય કિરણાના પવિત્ર પ્રસાદ પ્રાપ્ત કરાવનાર અને અવિદ્યા, આયુર્વેદ મૃગયાવિધાન તથા સાહિત્યમાં નિપુણ હતા. તેમજ વેટરનરી સર્જન [પશુ-વૈદ્ય] અને કુશળ ખેલાડી હતા. તેએ નામદારશ્રી તા. ૧૮-૧૦-૧૯૧૮ના રાજ સ્વર્ગે સિધાવ્યા. તેએાશ્રીને ચાર કુમારેા થયા તેમાં પાટવી કુમારશ્રી હમીરજી ગાદીએ આવ્યા. અને નાના કુમારશ્રી જેઠીજી જેઓ નાગપુર જીલ્લામાં બ્રિટીશ રાજ્યના ચીફ વેટરનરી સર્જનના માનવંતા હાદ્દા ઉપર હતા. ત્યાં તેમણે પ્રજાને ધણેાજ ચાહુ મેળવ્યા હતા. તથા ત્રીજા કુમારશ્રી રામસિંહજી અને ચેાથા જોરાવરસિંહજી વિદ્યમાન છે. [૧૩] ઠાકારશ્રી હમીરજી (વિદ્યમાન) તેએ નામદારશ્રી વિ. સં. ૧૯૭૪ માં ખરેડી–વીરપુરની ગાદીએ ખીરાજ્યા. તેમણે રાજકાટ રાજકુમાર–કાલેજમાં કેળવણી લીધી છે. તેએશ્રીએ ચાર લગ્ન કર્યા છે ૧ રાજપુરના સર્॰ તાલુકદાર માનસિંહજીના વ્હેન સાથે, •. લાખણુકાના રાવળશ્રી દીપસિહજીના કુંવરી સાથે ૩ ગણુાદવાળાં બાજી સાથે જ પેરબંદર સ્ટેટમા આવેલા પાંડેવાદરના ભાયાત જેઠવાશ્રી રણમલજીનાં કુંવરી સાથે. પાટવી કુમારશ્રી દીલીપસિંહજીનેા જન્મ ૧૯ સપ્ટેમ્બર ૧૮૯૯ માં લાખણુકાવાળા ખાઈ સુંદરખાને પેટે થયાછે. યુવરાજશ્રીના પહેલાં લગ્ન સને ૧૯૧૭ માં માંડવાના સગીર રાણાશ્રી ખુશાલસંહજીના હૅનવેરે થયાં છે. અને ત્યાર પછી સને ૧૯૧૯ માં ચાંડેવદરના જેઠવાશ્રી ટપુભાના કુંવરીવેરે થયાં છે. નામદાર ઠાકારશ્રી હમીરસિંહુજી સાહેખના એક કુંવરીને સાયલાના પાટિવ કુમારશ્રી સાથે પરણાવવામાં આવ્યા છે. અને ખીજા કુંવરીના લગ્ન મુદેલખંડ એજન્સીમાં આવેલા ચેર ખારીના મહારાજા સાથે કરવામાં આવ્યાંછે, વિદ્યમાન× હાર્કારસાહેબને ચેાથા કલાસના અધિકાર હતા તેને બદલે સને ૧૯૨૭ની સાલથી નામદાર સરકારે ત્રીજા કલાસનેા અખત્યાર આપેલ છે. મેટલે ફોજદારી સાતવરસ સુધીની સખત કેદ તથા દશહજાર સુધી દંડ, દીવાનીમાં વીશહજાર સુધીના દાવા સંભાળી શકેછે. × (૧૨) ઠાકારશ્રી સુરાજીએફ દહાડા સવારમાં ફરવા ગયેલ તેવામાં જુનાગઢના કસાઇઓને ગાયાના ટાળાને લઇ જતાં જોયા તેથી તે ગાયે પડાવી લઇ વીરપુરમાં રાખી અને પેાતાના કુમારશ્રી રામસિંહજીને તથા શાંગણવાના જાડેજાશ્રી શીવસજીને જીન!ગઢ નવાબ સાહેબ પાસે માકલી, સુલેહ સમાધાન કરાવી. ગૌ-બ્રાહ્મણ પ્રતિપાલનું ખીરૂદ જાળવ્યું હતુ. તેએ નામદારશ્રીને કાવ્યના ઉત્તમ શેાખ હતા. અને કાલાવડના રહીશ વિપ્ર ગૌરીશ'કર ગાવીદજી મહેતાને પેાતાના રાજકવિ તરીકે કાયમ રાંખ્યા હતા. કે તેઓ મારા ( ઇ. કર્તાના ) વિદ્યાગુરૂ હતા.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy