SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ જામનગરના ઇતિહાસ. (૫‘ચઢશી કળા) ૩૪૫ સહીત પધારી ત્યાં સ` રાણીઓની મુલાકાત લઇ તેઓની અરજો સાંભળી મહાર આવી. રાણીઆએ કરેલી અરજોના કામકાજની ભલામણ, દીવાન સાહેબને (રાણીઓના કામદારો રૂબરૂ)કરી. કાને ત્યાં શુભ અશુભ પ્રસંગમાં પાશાકા આપવા તથા કાઇને ત્યાં ઇમારત સંબધી તકરારો ના નીકાલ કરવા દીવાન અને તે સંબધાના પચાને સાથે લઈ ત્યાં પધારતા ત્યાં સ્થાનીક જગ્યા તપાસી તેના છાપાં લેખથી વાકેફ થઇ, પચા વગેરેના મત લઇ, પછી પાતે ત્યાંજ તેના ફૈસલા સભળાવતા, તે પછી અગલે પધારી લગભગ ની મજા પછી તુરતજ ભેાજન કરતા. એ વખતે લાગતા વળગતાને ત્યાં (જ્યાં ખર્ચ કે જમણ હેાય ત્યાં) થી પીરસણાના થાળેા હાજર રહેતા તેમજ વીવીધ પ્રકારના સ્વાદીષ્ટ ભેાજનમાં પણ પાતાને ખીચડી દહી” વધારે પ્રીય હતાં, ભાજન કર્યા પછી જરા ટેલતા અને તે પછી થાડા વખત કોઇ દીવસ આરામ કરતા. નહી'તર સેતરંજ કે ચાપાટ ખેલતા અથવા તેા તળાવમાં વહાણની સેલ કે વીવીધ પ્રકારના તમાસાઓ જોતા, તે પછી શા—૨ કલાક પુરાણાદિક શાસ્ત્રાની કથા સાંભળતા, એકથા ખરેખર ૧૨ મજે પુર્ણ થી, ૧૨ થી બે વાગ્યા સુધી હુંમેશાં આવતા અમીર ઉમરા હાજર રહેતા કાઇ નવા માલ લઇ આવેલાના માલ જોઇ ખરીદતા, તેમજ ક્રાઇ નવા આવેલા માણસની મુલાકાત લેતા. દેશી વિદેશી કવિ, પડિતા, અને ગવૈયાઓ આવતા. તેને મળી તેનાં કાવ્યા, સાંભળી તેમના યાગ્ય સત્કાર કરતા. તે પછી ચાર બન્યા પછી પાછા ગાડીમાં બીરાજી ફરવા પધારતા. રોઝીના બીડમાં રહેતા. આરમ, મકરાણીએ ઘાંસમાં સંતાતા તેને પાતે ગેતી લેતા. અને પેાતે સંતાતા તેને કોઇ ગાતતું ત્યારે તેને ઇનામેા આપતા આમ સખાએ સાથે આનંદ કરી. સહેરમાં થઇ દરબારગઢમાં પધારતા. ત્યાં ઘેાડા વખત જનાનામાં રોકાઇ મહાર આવી દીવાન સાથે રાજ્ય પ્રકરણની વાતચીત કરી. ખગલે પધારતા ત્યારે છ જ્યાના ટાઈમ થતાં નીયમસર દારૂ આરોગતા થોડા વખત ત્યાં રંગ રાગ સાંભળી પછી ભાજન કરતા. અને આઠથી નવ મજ્યા સુધીમાં પાઢતા. આ પ્રમાણે દરરાજ નીયમસર વત્તા જામશ્રી વિભાજી સ્વભાવે ઘણાજ ભેાળા, હસમુખા, પ્રમાણીક, મીલનસાર અને ઉદાર તેમજ સાદા રાજવી હતા, તેઓશ્રી શરીરે કદાવર અને મજબુત બાંધાના તેમજ અજાન માહુ હતા. ( ગાઠણ સુધી હાથ લાંખા હતા.) તેએ નામદારશ્રીને હેાકાનું કે, અફીણનું કે, એવુ બીજું એકે વ્યસન ન હતું. માત્ર સાંજના છ વાગ્યે નીયમસર દારૂ પીતા ને તે પછી તેઓશ્રી કાંય પણ બહાર ન પધારતા તેમજ તે પીણું પીધા પછી કદ કામ કે હુકમ ન ફરમાવતા. એટલે તે સમયમાં થયેલા હુકમેાના અમલ ન કરવા દીવાનજીને ખાસ પાતેજ સુચના આપેલી હતી, જેથી સ હજુરી. પાસવાના તે સમયના હુકમના અમલ યુક્તિથી ન કરતા, જામશ્રી વીભાજી પાતાની પ્રજાને અદ્દલન્યાય મળે એવી કાયમના માટે
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy