SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીયદુવશપ્રકાશ afa जबरेश कहे, मोरीके चुर चुर करके, मिलात तेसो पद सुरमेन, ओर नाग पुरमेन । जेसो पद देत, सरस्वति सिद्धपुर में || સ યાત્રા સમાપ્ત થઈ કે, મુખાએ માળાદિ પ્રાચિન સ્થળે જોવા પધારવાની અરજ કરતાં, ત્યાં પધારી સર્વ સ્થળે જોઇ ઘણા ખુશી થયા, તે પછી સુબાએ, “ ગાયકવાડ સરકારે આપ નામદારનુ' અત્રેનું સ ખ આપવાના હુકમ ફરમાવ્યેા છે ” તેવું લખાણ વાંચી સભળાવ્યુ. તેથી મહારાજા જામસાહેબ સુખાના અતિ આગ્રહથી એક વખતની મિજમાની કબુલ કરી. તેથી સુષ્માએ અનેક પ્રકારની મનવાર કરી, સોને ભેાજન કરાવ્યું: સિદ્ધપુરમાં જામશ્રી ત્રણ દિવસ રહી, ચાથે દિવસે સ્પેશ્યલ ટ્રેનમાં બીરાજી, અમદાવાદ થઈ વઢવાણ પધાર્યાં. ત્યાંથી વાંકાનેર, મારી, રાજકેટ અને પડધરી વિગેરે સ્થળાની મુલાકાત લઇ, ઘણાજ સત્કારસહિત રાજધાનિમાં પાછા પધાર્યાં. ૨૪૦ महान अघ (પ્રથમ ખંડ) मद । धुरमे ॥ વિ. સં. ૧૯૪૫ ના ફાગણ વદ ૧૨ સને ૧૮૮૯ તા. ૩૦ માર્ચના રોજ જામશ્રી વિભાજી પાતાના ૭૦૦ માણસા સાથે લઈ, મુંબઇની સહેલગાહે પધાર્યા. પહેલ' સુકામ પેતાના તાબાના મહાલ પડધરીમાં કરી, બીજે મુકામે રાજકોટ પધાર્યાં. ત્યાં તેઓશ્રીના સામે એક માઉ ઉપર હેન્કેકસાહેબ તથા ફીલ્સ્ટરસાહેબ અને કુમારશ્રી લાખાજી વિગેરે આવી મળ્યા. ત્યાંથી તારીખ ૩૦ એપ્રીલે રવાના થઇ વઢવાણ ઠાકેરની મુલાકાત લ, અમદાવાદ સ્ટેશને જેસગભાઇ આદી સાહુકારો ને મળી મુબઇ ઘાંટોડ સ્ટેશને પધાર્યાં. તે વખતે મુંબઇ સરકારે અને બીજા કેટલાક ધનાઢય ગૃહસ્થાએ જામસાહેબના માનાથે સ્ટેશન શણગારી, ઘણીજ ધામધુમથી સામૈયુ કર્યુ હતુ. જામશ્રાએ સુબઇમાં ૧૫-થી-૨૦ દિવસ રહી તમામ શહેર ફરી ફરીને જોયું. અને નામદાર ગવર્નર સાહેબ અને બીજા યુરેષિઅને અમલદારો તથા ગૃહસ્થ વેપારી અને વકીલ એરીસ્ટરો વિગેરેની મુલાકાતો લઇ, ઘણાંને પાતાની સદાની ઉદારતા પ્રમાણે શિરપાવ આપી, કેટલાક જાહેર ફંડામાં મદદ આપી હતી. તેમજ ત્યાંના નામાંકિત પુરૂષો, વિદ્વાના અને એડીટરોને મળ્યા. શાસ્ત્રીઓની સભાઓ કરી, સુપ્રસિદ્ધ પંડિત ભારતમાતડ ગઢુલાલજીને મળી, તેમના રાતવિધાની પ્રયોગ જોઇ, ઘણાંજ ખુશી થયા. અને તેઓને કેટલાક કિંમતી પેશાક અને મોટી રકમની નવાજેશ કરી, તેમજ ખોજા શાસ્ત્રીઓ તથા કવિ પડીતાના ચાગ્ય સત્કાર કર્યાં હતા. એ સિવાય મુ`બઈના દેવસ્થાનામાં, અને મહારાજોને ભેટ માકલી હતી. ત્યારપછી ગવનરસાહેબની વળતી મુલાકાત લઇ તા, ૧૪ મીએ સ્પેશ્યલ `નમાં બીરાજી વઢવાણ થઇ જામનગર પધાર્યાં હતા. આ પ્રસંગમાં અગ્રેસર રાઘવ જેઠાણી
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy