SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ જામનગરના ઇતિહાસ. (પંચદશી કળા) ૩૯ સાહેમના પરણા તરીકે જામનગર પધારવું. અને તે પછી મહારાજા જામસાહેબે મેારબી પધારવું. તેથી મેારથી ઢાકારથી સરવાઘજીસાહેબ આસરે ૬૦૦ માણસેાથી જામનગર પધાર્યાં હતા. તેવખતે મહારાજા જામસાહેબે ઘણીજ આગતાસ્વાગતા કરી હતી. અને જડત્ર અલકારે આદી કિંમતી સિમપાવા આપ્યા હતા. બાદ ઠાકારશ્રી ઘણા ખુશી થઇ મારી પધાર્યાં હતા. ત્યારબાદ જામશ્રી વિભાજી સાહેબ પેાતાના ૭૦૦ માણસેાથી માખી પધાર્યાં હતા. એ વખતે જામશ્રીના માનાથે નામદાર ડાકાર સાહેબે આખું મારી શહેર શણગારી ઘણાજ ઉત્તમ સત્કારથી જામશ્રીનુંસ્વાગત કર્યુ” હતું. આમ પરસ્પર સ્નેહુ જોડી જામશ્રી પાછા જામનગર પધાર્યા. વિ. સ’. ૧૯૯૧ નાચૈત્ર સુદ ૮ ને ગુરૂવારે જામશ્રીવિભાજી પેાતાના માતુશ્રી સાનીબાસાહેબનું ગયા શ્રાદ્ધ કરવાને સિદ્ધપુર પધારવા ૫૦૦ માણસસાથે લઇ રાજકોટ પધાર્યાં. આ વખતે રાજકેટમાં ધાડાની શરતના મેળાવડા હેાવાથી, કાઠીવાડના તમામ રાજામહારાજાએ પધાર્યાં હતા. એ વખતે જામશ્રી વિભાજીસાહેબના ધાડા શરતમાં જીત્યા, તેથી તમામ પ્રેક્ષકાએ જામસાહેબની જય' મેલાવી. તેમજ બીજા કેટલાક જોવાલાયક ખેલ હાવાથી જામશ્રી રાજર્કેટમાં સાત દિવસ રહ્યા અને ત્યાં સસાથે આનંદ ભગવી પેષ શુદી ૧૫ ને ગુરૂવારે સિધ્ધપુર તરફ રવાના થવા વઢવાણુ પધાર્યાં, ત્યાં . નામદાર ઠાકારસાહેબે પાતાના ખરા સઅધ જણાવી ઘણાં પ્રકારની મરદાસ કરી. ત્યાંથી સ્પેશ્યલ ટ્રેનમાં અમદાવાદ પધાર્યાં ત્યાં યૂરોપિયન અને દેશી અમલદારોએ તથા શેઠસાહુકારાએ ઘણું માન આપ્યું. અને સિંગની વાડીમાં ઉતારા કરી અમદાવાદમાં જોવાલાયક સ્થળા× જોઇ. ત્યાંથી સિધ્ધપુર પધાર્યાં, સિધ્ધપુર સ્ટેશને ગાયકવાડી સુષ્મા ગણપત સિતારામે પેાતાની સેનાહિત મુલાકાત લઇ ઘણાં માનપાન સાથે સુલેમાન બાગમાં ઉતારો કરાવ્યા. બીજે દહાડે જામશ્રીએ સરસ્વતીમાં સ્નાન કરી, દેહશુધ્ધિ પ્રાયશ્ચિત કરી, સ` શૃંગાર સહિત વસ્રાનું દાન આપી વેવિધિથી ગયા શ્રાદ્ધ કરી, હાટકેશ્વર મહાદેવ વિગેરે સ યાત્રાના સ્થળોએ દન કરી, અગણિત દાન અને બ્રહ્મભાજન કરાવી, દક્ષિણાએ આપી ભૂદેવાને સતુષ્ટ કર્યાં હતા.— ~: સરસ્વતી મહાત્મ્ય વિતઃ :—— कोटीक मनुष्य आय, मंजके सुस्वच्छ नीर । stat નિઃશં, મૂસાત ખાત કા कीधो तम हरबेकों, तमहर आयो केना पोन चक्र पर्यो, आकनके તે વખતે રેલ્વે વઢવાણુસુધી આવી હતી. ×શાહ આલમના રાજો તથા કાંકરીયુ તળાવ વિગેરે. રા તુમે ॥
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy