________________
__ मनगर। तिहास. (यशी ) 331 વિ. સં. ૧૯૩૪ની સાલમાં વરસાદની અત્યંત તંગીને લીધે બત્રીસા નામને ભયંકર દુષ્કાળ પડતાં, દેશી પરેશી હજારે કે જામનગરમાં આવી વસ્યા હતા. તે વખતે જામશ્રી વિભાજી સાહેબે પોતાના પૂજ્ય પિતાશ્રી રણમલજામને પગલે ચાલી ચેખાની કડાઓ પકાવી, હજારોલેકોને અન્નદાન આપવું શરૂ કર્યું. અને ઠેકઠેકાણે રીલીફવકસ ખેલવાનો હુકમ દિવાન નારાયણરાવ ખારકરને આપ્યો હતો. તેમજ મહારાજાશ્રીના જનાનખાનામાંથી રાણીસાહેબોએ પણ ઘણાં ગરીબલકોને ઘેર દાણ તથા લુગડાં પહોંચાડવાનો પ્રબંધ કર્યો હતો. આવા કઠણકાળમાં જામશ્રીએ અનાજના વહાણે દુર દેશાવરમાંથી મંગાવી, ચરૂઓ અને કડાઓ ચડાવી અન્નદાનની ધજા બંધાવીને “કેઇ અન્નનો ક્ષુધાથી” એ સાદ સાંજ સવાર નખાવતા.
એજ સાલમાં પાણીનું દુઃખ દૂર કરવા માટે પંજુભટની વાવ” ઉપર બાંધકામ કરી એક મેટું એજીન કામે લગાડી, શહેરની તમામ વસ્તીને પાણી પુરૂ પાડવાની ગોઠવણ કરી હતી. ચેત્રીસામાં યિતને અનાજ આપ્યું તે વિશેનું ગીત –
0 રાજકવિ ભીમજી કૃત ગીત पड्यो जोरवर चोत्रीसो, प्रथीपड उपरें बेहद वरसाद ने वार लागी । घोर पापोथकी, ढोर त्रुटां दणी, जळत्रण धानही, राड जागी ॥१॥ गढपतिसोतरा गाढ छुटी गया, खूब कुपां तणा नीर खूटा ।।। बुमपाडी रडे रांकडा बापडा, फाकडा पापरा करम फुटा ॥२॥ देखदुनीया दुःखी दया आबी दलें, जामविभे बधी वात जाणी ॥ पछमपतशाह ते नारायणराव प्रत, वेगडो जाम ते कहेवाणी ॥३॥ रैयत आ आपडी जेम सुखमां रहे, क्रोड पैसातणां खरच करवां ॥ वदा ने जोर, धन असंखेवावरी, हालारी लोकरा दुःख हरवां ॥४॥ दीवानजी शांभळी कहे खुशीथी दीलें, सरव मनसुबही होय सिद्धि ॥ हजुररी पास आजअरज करवीहती, कृपाकर आमरे मुख कीधि ॥५॥ हुकमनें मानदइ प्रेमलावी हीये, कामनो जाबदो खूब कीधो ॥ दीवाने मंगळजी आतमारामनें, देखरेख राखवा हुकम दोधो ॥६॥ चलुकाम नगरगां असंखी चलावी, दुबळां मनुषनें जार दीधी ॥ रेवन्यु कमीश्नर महाल फरवा रही, कृषितेसाबधी आबादकीधी ॥७॥ सरव रजवाडथी जामराजा सरस, बीलातां लगी एम बात वणीउं ॥