SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ) ઉપરની લડાઇ માટે સેરડી તવારીખના કર્યાં લખે છે કે પહેલે દિવસે તાપખાનાનેા મારો ચલાવવા માંડયા. ત્યારે કેટલાક ધાડા અને સિપાઇઓ મરણ પામ્યા. બીજે દિવસે અંગ્રેજોની તાપાએ કિલ્લાની પાના મારો બંધ કરાવી દીધા. તા પણ દિવાન રઘુનાથજી અને જમાદાર ફકીરમહુમદ્રે એક અંગ્રેજી પલટણ સાથે આખા દહાડા યુધ્ધ કર્યુ તેમાં બન્ને પક્ષમાંથી કોઇએ પાછીપાની કરી નહિ. અને રાત્રિ પડતાં યુધ્ધ મધ રહ્યું. ત્રીજે દહાડે દિવાનના કહેવાથી વિષ્ટ ચલાવવાની તજવીજ થતાં, જામશ્રીના ભાયાતા એલી ઉઠયા કે “અમે રજપુત છીએ. જ્યારે અમારા શત્રુનું અમેા રક્તપાન કરશું ત્યારપછીજ સુલેહની વિષ્ટ કાન ઉપર ધરશુ.” એમ કહી લડાઇ શરૂ કરી. ત્યારે બન્ને પક્ષની પાની ભયકર ગર્જનાઓની પુરજનામાં નાશકારક ગભરાટ ફેલાયેા, તેથી ગુ.સાંઇજી ગાવ ને તથા શહેરના મહાજને મળીને જામશ્રી આગળ અરજ કરી કે હવે જો સુલેહ થાય તે સોના જાનમાલની સહીસલામતી રહે, એ દરખાસ્ત ચાલતી હતી ત્યાં ખત્રી સુંદરજી પણ બ્રિટીશ, ગાયકવાડ, અને પેશ્વાના સૈન્ય તરફથી વી કરવા આભ્યા. અને તેમાં દિવાન રઘુનાથજીની વધુ સંમતિ જોઇ, જામશ્રી જશાજીએ સુલેહ કરવાનું કબુલ રાખ્યું. તે વિષે કાવ્ય— ૧૯૭ ॥ અંત મોતીવામ संवत अढार अडसठ सोय । हचे दळ फागण मासह कलंडण पोर पचीसह कीध । लडे जशराज वडो जश सुतीत कधी संधि सार । अहे दखणीदळ की नसें हुतराजस लीनहुं नीम । सजी दळ नावहुँ नग्गर होय || लीध ॥ १ ॥ उगार ॥ सीम ॥ २ ॥ ઉપરને દિવસે વિષ્ટિ થતાં, લડાઇ અધ રહી, અને એવી શરત થઇ કે, લડાઈના ખર્ચ પેટે પ્રતિવષ એકલાખ જામશાહી કોરી, દશવ ની મુદ્દત સુધી અગ્રેજોને જામસાહેબે અપાવી. તેમજ કચ્છના દરમાર તેરલાખ જામશાહી કારીના જામસાહેમ ઉપર દાવા કરે છે તે કારી પણ આપવી. “તેવું ઠરાવી તમામ સૈન્યા પાછા ગયા.”× ×આ લડાઇ માટે કાઠીઆવાડ સ સગ્રહના કર્તા લખે છે કે ઇ. સ. ૧૮૧૨ ના ફેબ્રુઆરીની ૨૩ મી તારીખે જામસાહેબે નીચેની શરતે ચાલવાનું કમુલ કયુ`.— ૧ બ્રિટીશ અમલદારના ખુનીઓને આપી દેવા. ર મેાડપરના કિલ્લાને નાશ કરવા. ૩ કચ્છની સાથેની તકરારને નીવેડા લાવવેા. ૪ રાણપુર તથા બીજા બાર ગામે સતાજીને જીવાઇમાં આપવા.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy