SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ) મામદે અને ભાયાતાએ હાલાર પ્રદેશને ખુબ લુડી ઉજ્જડ કર્યાં. પણ તેની જરાપણ દરકાર નહિં. કરતાં મેરૂએ જામનગર છેડયું નહિ. તેથી તેઓ સૌ નિરાશ થઇ વિખરાઇ પાછા ગયા. ઉપરની લડાઇ કરાવવામાં જામશ્રી જશાજી અને રાણીશ્રી આણુમાની મદદ હતી તેવું મેન' જણાતાં, તેણે તેઓ બન્ને ઉપર સખત જામા રખાવ્યા. કોઇપણ માસને જામશ્રી પાતાના આગળ ખેલાવી પેાતાના છુટકારાની સલાહુ લીએ અને તે ખબર મેરૂને પડે, કે તુરતજ તે માણસના નાક કાન કપાવી નાખે. કેટલાએકના શિરચ્છેદ કરાવ્યા, કેટલાએકને હદપાર કર્યાં, આમ પુરજોશથી નિઃડરપણે મેરૂખવાસ વતવા લાગ્યા. જામશ્રી જશાજીનાં રાણી આહુમાએ, નીચે પ્રમાણે (છુટકારા)ની યુક્તિઓ અનેક રચી પણ તે નિરર્થક ગઇ ૧ દિવાન રઘુનાથજીના રસાલાના ઉપરી શેખ મહમદ મુખાદીનને એકલાખ કારી લાંચની આપવાની લાલચ આપી મેરૂખવાસને મારવાનું કહેવરાવ્યુ, પણ તે નિમકહુલાલ શેખે કહ્યું કે, ‘મારા ધણી' (દિવાન)ના હુકમ વિના હું કાંઇ કરી શકું નહિ. i ૨ જામશ્રીની વર્ષ ગાંઠના દહાડે ભાઇશ્રી આજીમાએ દિવાનજીને ઘણેાજ કિમતી પાષાક માકલ્યા હતા એ પેાષાકવાળા થાળમાં દાગીના અને કપડાંની નીચે એક કાળેા ચારસા, ગ્યને સેાનાથી મઢેલાં મલાયાં (ચુડલી) જોડી ૧ એક મેકલી દિવાનને શમશ્યા કરી કે, “મેહેરૂ તારાથી કાઇરીતે ન મળે, તેા તું આ ચુડલા પહેરી કાળા ચારસો આઢ,” છતાં દ્વિવાને કાંઇ ઇલાજ કર્યાં નહિં. એ બન્ને કિસ્સાઓમાં પેાતાની મુરાદ પાર પડી નિહ. તેથી (સારફી તવારીખના કર્તા લખે છે કે) એક અધારી રાત્રે જામ જશાજી સ્રીને પેાષાક પહેરી, દિવાન રઘુનાથને ઘેર ગયા અને તે બન્નેભાઈને ઉદ્દેશી કહ્યું કે આ મેરૂ ખવાસ મારા કલેજાના કટક, અથવા મારી આંખનુ કહ્યુ છે. જો તમે તેને કાંઇ પણ સાધનથી કાઢી મુકેા તેા હું તમને યાવત્ ચંદ્ર દિવાકરૌ’જામજોધપુરનું પરગણું અને મેરૂખવાસની સ્થાવર—જંગમ મિલ્કત કે જે બધી મળી એક કરોડ કારીની છે. તેમાંથી અર્ધ ભાગ આપું.” એ સાંભળી દિવાન રઘુનાથજીએ કહ્યું કે મારા સ્વાર્થ ખાતર, હું દિવાન અમરજીના કુળને ખટા નહિં લગાડું. કારણ કે મેરૂ ખવાસે મને... મેટા માનથી અહિં ખેલાવી રાખ્યા છે. તેા જેના વસીલાથી હું અહીં આસ્થિતિએ ... તે પ્રત્યે દગલબાજીનું કામ નહિં કરૂ” પરંતુ મારાથી બનશે તેટલા ઉષાયા કામે લગાડી બન્ને પક્ષ વચ્ચે સમાધાની કરાવી આપવા હું મનતુ... કરીશ.” દિવાન રઘુનાથજીના પ્રત્યુત્તરથી જામ જોાજી નિઃરાશ થયા પછી તેણે કચ્છનારાઓશ્રી રાયધણજીને... ગુપ્ત જાસુસા દ્વારા ખબર માકલી હાલાર મુલ્ક,
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy